ETV Bharat / sitara

બી-ટાઉન સેલેબ્સે કંઈક આ અંદાજે પાઠવી ન્યૂ યરની શુભકામના... - બોલીવુડ ન્યૂઝ

મુંબઈ: વર્ષ 2020ના સ્વાગતમાં સમગ્ર દેશ ડૂબેલો છે. ત્યારે આ ખાસ અવસર પર બોલીવુડના સિતારાઓ પણ સામેલ થયા છે. તેઓએ સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સને શુભેચ્છાઓ પાઠવી હતી.

b town welcomes new year with words of wisdom positivity and hope

author img

By

Published : Jan 1, 2020, 3:10 PM IST

દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સમ્માનિત થયેલા અમિતાભ બચ્ચનથી લઈ બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન સુધી બધા જ સેલેબ્સ વર્ષ 2020નું સ્વાગત કરી રહ્યા છે.

મહાન અભિનેતા અમિતાભ બચ્ચને પરિવાર સાથેનો એક ફોટો શેર કરી અને તેઓએ તેમના પિતા હરિવંશ રાય બચ્ચન દ્વારા લખેલી એક પોસ્ટ કરીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

બોલીવૂડના કિંગ ખાને પોતાનો બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો શેર કર્યો છે. સાથે જ કેપ્શનમાં તેઓએ કેટલાક જ્ઞાનભર્યા શબ્દો લખીને નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે.

  • Not one for telling anyone how they should be...or do what should be done...or what this year & future made to be. I have so many frailties myself...that I wish may the future be kind to all of us...& we be who we are. May Allah be kind to us inspite of ourselves. Happy New Year pic.twitter.com/IJr82PrQuF

    — Shah Rukh Khan (@iamsrk) December 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શાહરુખના ફેન્સ તેમની આગામી પ્રોજક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. કારણ કે, અભિનેતા છેલ્લી વાર 'ઝીરો' માં દેખાયો હતો. ત્યારબાદ તેઓએ તેમના આગામી પ્રોજેક્ટને લઈને કોઈ જાહેરાત કરી નથી.

ભૂતપૂર્વ મિસ યૂનિવર્સ, સુષ્મિતા સેન પણ પોઝિટીવિટી ફેલાવવાવી એક પણ તક છોડતી નથી. તેમણે પરિવાર સાથે ફોટો શેર કર્યો હતો.

તો બીજી તરફ અનુપમ ખેરે પણ એક કવિતા લખી પોતાના ફોલોઅર્સને શુભકામનાઓ આપી છે.

  • Here is a poem beautifully describing the relationship between months of December & January. These sentiments are true for humans too. Here is wishing you all a very happy & peaceful New year & a New Decade. May God give you all the happiness in the world. Jai Ho.🙏😍 #Happy2020 pic.twitter.com/a80LaxyOa5

    — Anupam Kher (@AnupamPKher) December 31, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનિલ કપૂરે પણ પોતાનો એક ફોટો શેર કરીને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે. સાથે જ કેપ્શનમાં લખ્યું કે, '2020 હિયર વી ગો'

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાને ભગવાનના આશિર્વાદ સાથે નવા વર્ષનું સ્વાગત કર્યું અને ફેન્સ માટે સકારાત્મકતા ફેલાવી. આ ફોટોમાં સારા ખુબ જ સાદગીપૂર્ણ અંદાજમાં નજરે આવી હતી.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.