મુંબઇ: મલાઇકા અરોરોએ આજે 'વેલેન્ટાઇન ડે'ના (Valentine's Day 2022) ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Malaika Arora Instagram Account) પર એક તસવીર શેર કરી છે. જેમાં તે અને અર્જુન કપૂર સાથે જોવા મળી રહ્યાં છે. આ સાથે એક કેપ્શન પણ આપ્યું છે. વાંચો અહેવાલ વિગતે..
લાખો લાઇક ફોટોઝને
તાજેતરમાં સોશિયલ મીડિયા પર અર્જુન કપૂર અને મલાઇકા અરોરાની (Arjun Kapoor and Malaika Arora) તસવીર વાયરલ થઇ છે. આ તસવીરે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે. વાઇરલ તસવીરમાં મલાઇકા અને અર્જુન એકબીજાને હગ કરતા જોવા મળી રહ્યાં છે. આ સાથે અર્જુન મલાઇકાના ફોરહેડ પર કિસ કરતો પણ જોવા મળે છે. આ તસવીર પર મલાઇકાએ કેપ્શનમાં દિલ ઇમોજી સાથે 'Mine' લખ્યું છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો: Happy Birthday Madhubala: મુગલ-એ-આઝમની અનારકલીના જન્મદિવસ પર તેની સફર પર કરીએ એક નજર, જુઓ તસવીરો..
યૂઝર્સે કરી આવી કોમેન્ટ
મલાઇકાની આ પોસ્ટને માત્ર બે જ કલાકમાં લાખો લાઇકસ મળી ચૂકી છે. આ સાથે તસવીર પર સોશિયલ માીડિયા (Social Media) યૂઝર્સ જમક્કર કોમેન્ટ પણ કરી રહ્યાં છે. એક સોશિયિલ મીડિયા યૂઝરે કહ્યું, "બ્યૂટિફુલ કપલ તો બીજા એક યૂઝરે કહ્યું, હાં હાં ઓલવેજ તમારો"..
આ પણ વાંચો: વધુ એક અભિનેત્રીના લગ્ન જીવનનો અંત, જાણો તેનું નામ