ETV Bharat / sitara

શિમલામાં અભિનેતા અનુપમ ખેરે લગાવ્યા ચોગ્ગા-છગ્ગા, ક્રિકેટ રમતો વીડિયો થયો વાઈરલ - anupam kher enjoying cricket

બોલિવુડના પીઢ અભિનેતા અનુપમ ખેર ફિલ્મોની સાથે સાથે સોશિયલ મીડિયામાં પણ ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ તેઓ હિમાચલ પ્રદેશ ગયા હતા. ત્યાં તેમણે શિમલામાં ક્રિકેટ રમવાનો લ્હાવો લીધો હતો. અનુપમ ખેરે ક્રિકેટ રમતો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કર્યો હતો, જેમાં તેઓ બેટિંગ કરતા નજરે પડી રહ્યા છે. આ સાથે જ તેમણે ચોગ્ગા અને છગ્ગા પણ ફટકાર્યા હતા.

anupam kher
anupam kher
author img

By

Published : Jul 1, 2021, 9:21 AM IST

  • બોલિવુડના પીઢ અભિનેતા અનુપમ ખેરે વીડિયો કર્યો શેર
  • અનુપમ ખેરે ક્રિકેટ રમતો એક વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો શેર
  • અનુપમ અત્યારે ખેર હિમાચલ પ્રદેશમાં ઠંડી હવાનો આનંદ લઈ રહ્યા છે
    શિમલામાં અભિનેતા અનુપમ ખેરે લગાવ્યા ચોગ્ગા-છગ્ગા

અમદાવાદઃ બોલિવુડના પીઢ અભિનેતા અનુપમ ખેર હંમેશા સોશિયલ મીડિયા દ્વારા પોતાના ફેન્સ સાથે સંપર્કમાં રહે છે. ત્યારે તેમણે ફરી એક વાર પોતાના ફેન્સને નવી ગિફ્ટ આપી છે. આ વખતે અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર તેમનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ ક્રિકેટ રમી રહ્યા છે અને ચોગ્ગા-છગ્ગા ફટકારી રહ્યા છે. અનુપમ ખેરે હિમાચલ પ્રદેશના શિમલામાં ક્રિકેટ રમવાની મજા લીધી હતી.

અનુપમ ખેરે ક્રિકેટ રમતો એક વીડિયો સોશિયલ મીડિયા પર કર્યો શેર

અનુપમ ખેરે શિમલાનો અનુભવ ફેન્સ સાથે કર્યો શેર
આપને જણાવી દઈએ કે, અનુપમ ખેર હાલમાં શિમલામાં ઠંડી હવાઓનો આનંદ લેવા પહોંચ્યા છે. જોકે, આ વખતે પણ તેમણે શિમલાનો પોતાના અનુભવ પોતાના ફેન્સ સાથે શેર કર્યો હતો. આ અગાઉ પણ અનુપમ ખેરે 'યે શામ મસ્તાની' ગીત પર પોતાનો એક વીડિયો શેર કર્યો હતો, પરંતુ હાલમાં તો તેમનો આ ક્રિકેટ રમતો વીડિયો લોકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે અને ખૂબ વાઈરલ થઈ રહ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.