ETV Bharat / sitara

'થપ્પડ'ને ફ્લોપ કહેનારા પર અનુભવનો ફૂટ્યો ગુસ્સો, બાદમાં માંગી માફી - અપમાનજનક ટિપ્પણી

અનુભવ સિન્હાએ 'થપ્પડ'ના બોક્સ ઓફિસ રિપોર્ટ પર અપમાનજનક ટિપ્પણી કરી હતી, જ્યારે લોકો તેને ટ્રોલ કરવા લાગ્યા ત્યારે તેને લોકો પાસે માફી માંગી હતી.

થપ્પડને ફ્લોપ કહેનારા પર અનુભવ થયા ગુસ્સે, ગુસ્સો શાંત થયા બાદ માંગી માફી

author img

By

Published : Mar 9, 2020, 10:37 AM IST

મુંબઇઃ તાપસી પન્નૂ સ્ટારર ફિલ્મ 'થપ્પડ'નું બોક્સ ઓફિસ પર કોઇ ખાસ કલેક્શન રહ્યું નથી, જેના પર લોકો આલોચના કરવા લાગ્યા હતા અને ત્યારબાદ તેના ડાયરેક્ટર અનુભવ સિન્હાને ગુસ્સો આવ્યો હતો, જેને તે કંટ્રોલ કરી શક્યા નહોતા.

બોક્સ ઓફિસ પરની કમાણીના જોયા બાદ લોકો તેને ફ્લોપ ફિલ્મ બનાવી રહ્યાં હતાં. અનુભવે ગુસ્સામાં આવીને નેગેટિવ કમેટ્સ પર ટ્વીટ કરીને અપશબ્દો કહ્યાં હતા. અનુભવ સિન્હાના ટ્વિટર લોકોએ લખ્યું કે, "ઓડિયન્સે થપ્પડને લગાવી કરારી થપ્પડ" તેના પર ગુસ્સે થઇ ગયા હતાં.

અનુભવની ફિલ્મ પર ટ્વીટ કરનાર લોકોને અનુભવે કહ્યું કે, આ ફિલ્મમાં મારા પૈસા લાગ્યા છે, તો બીજાને કેમ પ્રોબલેમ થઇ રહી છે. જ્યારે લોકોને અનુભવ સિન્હાનો આ પસંદ ન આવ્યો અને લોકોએ તેમની ક્લાસ લેવાની શરૂઆત કરી હતી, જ્યારે એક ટ્વિટર યુઝરે લખ્યું કે, અનુભવ સિન્હા સારી ફિલ્મો બનાવે છે અને મને તેમની ફિલ્મો પસંદ પણ છે, પણ હુ અપશબ્દો બોલનાારનો ફેન નથી, ત્યારબાદ અનુભવને અહેસાસ થયો હતો અને તેને માફી પણ માંગી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.