મુંબઈ: કોરોના વાઇરસથી સમગ્ર દુનિયા પરેશાન છે. સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં તેના સંક્રમણને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. પરંતુ તે દરમિયાન, દિલ્હીના નિઝામુદ્દીન મરકજના કારણે આ વાયરસ વધુ ફેલાયો છે.
દિલ્હીના નિઝામુદ્દીન મરકજના 300થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેને કારણે દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોના કેસ વધી રહ્યા છે. જેની વચ્ચે બોલિવૂડ ડિરેક્ટર અનુભવ સિંહાની પ્રતિક્રિયા આવી છે.
-
इस तबलीग़ ने हिंदुस्तान के मुसलमानों का जितना नुक़सान किया है वो नाक़ाबिले बयान है। जहालत की इंतिहा। अब भी सामने आके अस्पतालों से और प्रशासन से मिलके सहयोग करें सभी।
— Anubhav Sinha (@anubhavsinha) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">इस तबलीग़ ने हिंदुस्तान के मुसलमानों का जितना नुक़सान किया है वो नाक़ाबिले बयान है। जहालत की इंतिहा। अब भी सामने आके अस्पतालों से और प्रशासन से मिलके सहयोग करें सभी।
— Anubhav Sinha (@anubhavsinha) April 3, 2020इस तबलीग़ ने हिंदुस्तान के मुसलमानों का जितना नुक़सान किया है वो नाक़ाबिले बयान है। जहालत की इंतिहा। अब भी सामने आके अस्पतालों से और प्रशासन से मिलके सहयोग करें सभी।
— Anubhav Sinha (@anubhavsinha) April 3, 2020
અનુભવે હાલમાંજ એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં તેમણે નિઝામુદ્દીન મરકજમાં હાજર લોકો પર રોષ વ્યક્ત કર્યો છે.
અનુભવે ટ્વીટ કર્યું હતું કે, આવી હરકતથી હિન્દુસ્તાનના મુસ્લિમ લોકોનું નુકસાન થયું છે. હજી પણ સમય છે, સામે આવો અને પ્રશાસનને સહયોગ કરો.
અનુભવ સિંહાનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે.