'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અનન્યા પાંડેએ એક કાર્યક્રમમાં તેના ફેવરીટ બૉલીવુડ એક્ટર વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે "બોલીવુડ એક્ટર્સમાં વરૂણ ધવન ખુબ જ હોટ છે અને તે મને ખુબ જ પસંદ છે. જો કોઈ અભિનેતા સાથે હોટ કે રોમેન્ટિક સીન કરવો પડે તો તે સીન હું વરૂણ ધવન સાથે કરવાનું પસંદ કરીશ. મને વરૂણ ધવન ખુબ જ હૉટ લાગે છે."
વધુમાં અનન્યા પાંડેએ ટ્રોલ મુદ્દે પણ વાત કરી હતી. તેણીએ કહ્યું કે, “હું પાતળી હોવાથી લોકો વાતો કરે છે, તેમજ તેને લઈ મને ટ્રોલ પણ કરે છે, પરંતુ આ બાબતથી મને કોઈ ફર્ક પડતો નથી. જો કે, હું ખુબ વધારે ખાઉં છું અને ખાતી રહીશ. હાલ મને દર્શકો પાસેથી ખુબ જ પ્રેમ મળી રહ્યો છે તો નાપંસદ કરતા લોકોની મને કોઈ ચિંતા નથી.”
Intro:Body:
मुंबई : बॉलीवुड अभिनेत्री अनन्या पांडे का कहना है कि उन्हें वरुण धवन बेहद पसंद है और खास तौर पर बॉलीवुड अभिनेता वरुण उन्हें काफी हॉट लगते हैं. एक कार्यक्रम में उन्होंने वरुण को लेकर अपने दिल के राज खोले.
'स्टूडेंट ऑफ द इयर 2' की अभिनेत्री ने कहा कि उन्हें अभिनेता कार्तिक आर्यन पसंद हैं, लेकिन वे अकेले उनकी पसंद नहीं हैं. अनन्या ने कहा, "मुझे वे पसंद है, मैंने हमेशा से यह बात कही है, लेकिन मुझे बहुत से लोग पसंद है. वह बहुत ज्याद पसंद है लेकिन दूसरे बहुत हैं जो पसंद हैं."
उन्होंने यह भी खुलासा किया कि यदि उन्हें किसी अभिनेता के साथ रोमांटिक हॉट सीन करना पड़े तो वह वरुण के साथ उसे फिल्माना पसंद करेंगी. अनन्या ने आगे कहा, "मुझे वरुण बेहद हॉट लगते हैं." अभिनेत्री ने ट्रोल होने और उससे निपटने पर भी बात की.
उन्होंने कहा, "मेरे पतली होने को लेकर लोग बात करते हैं, इस बात के लिए वे मुझे ट्रोल करते हैं, लेकिन मैं इसमें कुछ नहीं कर सकती. मैं बहुत खाती हूं और हमेशा खाती रहती हूं. इस वक्त मुझे बहुत प्यार मिल रहा है, इसलिए मैं नापसंद करने वालों की चिंता नहीं कर रही हूं."
==================================
અનન્યા પાંડેને આ બોલીવુડ એક્ટર ખુબ પસંદ છે.. જાણો
મુંબઈઃ બોલીવુડ એકટ્રેસ અનન્યા પાંડેને એક્ટર વરુણ ધવન ખુબ જ પસંદ છે. અનન્યા પાંડેએ જણાવ્યું કે બોલીવુડ એક્ટર્સમાં વરુણ ધવન ખબુ જ હોટ છે અને તે મને ખુબ જ પસંદ છે. એક કાર્યક્રમમાં અનન્યા પાંડેએ વરુણને લઈ દીલ ખોલીને વાત કરી હતી.
'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' થી બોલીવુડમાં ડેબ્યુ કરનાર અનન્યા પાંડેએ એક કાર્યક્રમમાં તેના ફેવરીટ બૉલીવુડ એક્ટર વિશે વાત કરી હતી. તેણીએ કહ્યું હતું કે "બોલીવુડ એક્ટર્સમાં વરુણ ધવન ખબુ જ હોટ છે અને તે મને ખુબ જ પસંદ છે. જો કોઈ અભિનેતા સાથે હોટ કે રોમેન્ટિક સીન કરવો પડે તો તે સીન હું વરુણ ધવન સાથે કરવાનું પસંદ કરીશ. મને વરુણ ધવન ખબુ જ હૉટ લાગે છે."
વધુમાં અનન્યા પાંડેએ ટ્રોલ મુદ્દે પણ વાત કરી હતી. તેણીએ કહ્યું કે હું પતલી હોવાથી લોકો વાતો કરે છે, તેમજ તેને લઈ મને ટ્રોલ પણ કરે છે. પરંતુ આ બાબતથી મને કોઈ ફર્ક પડતો નથી. જો કે હું ખુબ વધારે ખાઉં છું અને ખાતી રહીશ. હાલ મને દર્શકો પાસેથી ખુબ જ પ્રેમ મળી રહ્યો છે તો નાપંસદ કરતા લોકોની મને કોઈ ચિંતા નથી.
Conclusion: