ETV Bharat / sitara

મહાનાયકે વીડિયો કર્યો શેર, 22 ભાષામાં આપ્યો એકતાનો સંદેશો - અમિતાભ બચ્ચન વીડિયો

મહાનાયક અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે. જેમાં 22 ભાષામાં કોરોનાને લઈ ઉદ્ભવેલી સ્થિતિ જોતા એકતાનો સંદેશો આપવામાં આવ્યો છે.

Etv Bharat
Amitabh bachchan
author img

By

Published : May 16, 2020, 6:54 PM IST

મુંબઈઃ કોરોના વાઈરસ સામે સમગ્ર વિશ્વ ઝઝૂમી રહ્યું છે. એવામાં અમિતાભ બચ્ચને લોકોમાં એકતાની ભાવના જાળવવાં માટે સોશિયલ મીડિયામાં એક વીડિયો શેર કર્યો છે.

બિગ બી એ સોશિયલ મીડિયામાં એકતાનો સંદેશો આપતો વીડિયો શેર કર્યો છે, જેમાં દેશના અલગ અલગ 22 ભાષા બોલનારા લોકો એક જ સંદેશો આપતાં જોવા મળે છે.

  • T 3533 - 22 languages of India spreading the much needed message of Courage, Faith and Compassion .. pic.twitter.com/Zvyz634YTh

    — Amitabh Bachchan (@SrBachchan) May 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વીડિયોમાં એવો સંદેશ આપવામાં આવ્યો છે કે, કોરોનાના કારણે લોકો એકબીજાથી દુર છે પરંતુ ભારતીયોનની ભાવનાને કારણે એકતા છે,જે સાહસનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાહને કારણે જ લોકોમાં આસ્થા છે જે કરુણા અથવા તો સહાનુભુતિ રુપે દેખાઈ છે.

અમિતાભ બચ્ચને વીડિયો સાથે કેપ્શનમાં લખ્યુંં છે કે,'ભારતની 22 ભાષાઓ સાહસ, આસ્થા અને સહાનુભુતિમો મહત્વપુર્ણ સંદેશો આપી રહી છે. '

એકતાનો સંદેશોઆપતાં આ વીડિયોમાં આસામી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કાશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપળી, ઓડિસા, પંજાબી, સંસ્કૃત, સંંથાલી, સિંધી, તમિલ, તેલુગુ અને ઉર્દુ ભાષામાં લોકો સાહસ, આસ્થા અને સહાનુભુતિનો સંંદેશો આપતાં દેખાઈ છે.

મહાનાયકના કામની વાત કરીએ તો, તેમની ફિલ્મ 'ગુલાબો સિતાબો' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થવાં માટે તૈયાર છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.