સદીના મહાનાયકે ચાહકોનો આભાર માન્યો હતો. જેમણે મેગાસ્ટાર બચ્ચનની તબિયતમાં જલ્દી સુધારો થવાની પ્રાથના કરી હતી. અભિનેતાએ ટ્વીટ કરીને જણાવ્યું કે, તમારી દુવાઓ માટે આભાર ...હું ઠીક થઇ રહ્યો છું.
-
T 3587/8/9 - Thank you for your 'get wells' .. I improve gradually .. aabhaar ! 🙏🙏🙏
— Amitabh Bachchan (@SrBachchan) December 24, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">T 3587/8/9 - Thank you for your 'get wells' .. I improve gradually .. aabhaar ! 🙏🙏🙏
— Amitabh Bachchan (@SrBachchan) December 24, 2019T 3587/8/9 - Thank you for your 'get wells' .. I improve gradually .. aabhaar ! 🙏🙏🙏
— Amitabh Bachchan (@SrBachchan) December 24, 2019
નેશનલ એવોર્ડમાં અમિતાભ બચ્ચનની ગેરહાજરીના કારણે સૂચના પ્રસારણ પ્રધાન જાહેરાત કરી કે, બચ્ચનને 29 ડિસેમ્બરે રાષ્ટ્રપતિ ભવનમાં દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. અંધાધુન માટે આયુષ્માન ખુરાનાને બેસ્ટ એક્ટરનો નેશનલ એવોર્ડ મળ્યો છે. વિક્કી કૌશલને ઉરી ધ સર્જિકલ સ્ટ્રાઈક માટે બેસ્ટ અભિનેતાનો નેશનલ એવોર્ડ મળ્યો હતો.
અક્ષય કુમારને ફિલ્મ પેડમેન માટે બેસ્ટ સોશિયલ ફિલ્મનો નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.