ETV Bharat / sitara

અમિતાભ બચ્ચનને મળશે ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ અવોર્ડ - ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ અવોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય સિનેમાનો સર્વોત્તમ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર અમિતાભ બચ્ચનને આપવામાં આવશે. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા આ માહિતી આપવામાં આવી હતી.

ફાઈલ ફોટો
author img

By

Published : Sep 24, 2019, 8:25 PM IST

બોલીવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ પુરસ્કાર 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ એનાયત કરવામાં આવશે. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી હતી.

કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા આ માહિતી આપવામાં આવી
કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા આ માહિતી આપવામાં આવી

પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યુ હતુ કે "લિજેન્ડ અમિતાભ બચ્ચન જેઓએ બે પેઢીઓ સુધી આપણને મનોરંજન કરાવ્યું છે. તેઓને એકમતથી દાદા સાહેબ ફાળકે અવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. હું તેઓને હાર્દિક શુભેચ્છા પાઠવું છું"

70 વર્ષીય અમિતાભ બચ્ચચન 1970ના દાયકામાં ' ઝંઝીર, 'દીવાર' અને 'શોલે' જેવી ફિલ્મોમાં કામ કરી યુવા પેઢીના ઓન સ્ક્રિન આઈકન બની ઉભરી આવ્યા હતા.

Intro:Body:

અમિતાભ બચ્ચનને મળશે ભારતીય સિનેમાનો સર્વશ્રેષ્ઠ અવોર્ડ

નવી દિલ્હીઃ ભારતીય સિનેમાનો સર્વોત્તમ અને પ્રતિષ્ઠિત પુરસ્કાર અમિતાભ બચ્ચનને આપવામાં આવશે. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકર દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

બોલીવુડના મહાનાયક ગણાતા અમિતાભ બચ્ચનને ભારતીય સિનેમાનું સર્વશ્રેષ્ઠ પુરસ્કાર 'દાદા સાહેબ ફાળકે' એનાયત કરવામાં આવશે. કેન્દ્રિય પ્રધાન પ્રકાશ જાવડેકરે આ અંગે ટ્વિટ કરી જાણકારી આપી છે.

 પ્રકાશ જાવડેકરે ટ્વિટ કર્યુ છે કે "લિજેન્ડ અમિતાભ બચ્ચન  જેમણે બે પેઢીઓ સુધી આપણને મનોરંજન કરાવ્યું છે. તેમને એકમતથી દાદા સાહેબ ફાળકે અવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. હું તેમણે હાર્દિક શુભેચ્છા પાઠવું છું" 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.