ETV Bharat / sitara

'મધર્સ ડે' પર અમિતાભ બચ્ચને માતા તેજી બચ્ચન માટે ગાયું ગીત, 'મેરી રોટી ગોલાઈ મા, મેરે સચ કી સબ સચ્ચાઈ મા..' - gujarat

મુંબઈઃ બોલિવુડના શહેનશાહ અભિનેતા અમિતાભ બચ્ચને આજે 'મધર્સ ડે' નિમિત્તે માતા માટે ગીત ગાયું છે. આ ગીત સાંભળી તમે પણ ભાવુક થઇ જશો. 12 મેના રોજ વિશ્વભરમાં 'મધર્સ ડે'ની ઉજવણી કરવામાં આવે છે. મધર્સ ડે અગાઉ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાના સ્વરમાં ગાયેલું ગીત 'મેરી રોટી ગોલાઈ મા, મેરે સચ કી સબ સચ્ચાઈ મા..' રિલીઝ કર્યું હતું. આ ગીતને મ્યૂઝિક ડિરેક્ટર અજીત ગર્ગના દીકરા માસ્ટર યજત ગર્ગ તથા અમિતાભ બચ્ચને ગાયું છે. અમિતાભ બચ્ચને ટ્વિટર પર આ ગીત શૅર પણ કર્યું છે.

file photo
author img

By

Published : May 12, 2019, 11:35 AM IST

આ ગીતને ડિરેક્ટર શૂજીત સિરકાર દ્વારા ડિરેક્ટ કરવામાં આવ્યું છે. ગીતકાર પુનિત શર્માએ ગીતના શબ્દો ઘણાં જ સરળ રાખ્યા છે, જે સીધા દિલને સ્પર્શી જાય છે. સંગીત અનુજ ગર્ગે આપ્યું છે. આ ગીત સાંભળતા જ આપણી આંખ સામે માતાનો ચહેરો દેખાય છે.

  • T 3160 - कल Mother's Day है । Shoojit , Anuj Garg उनका छोटा बेटा , और मेरी ओर से ये एक श्रधांजलि ! https://t.co/jZFHz7vUsy
    Tomorrow on Mother's Day a small tribute under Shoojit Sircar's creation, Anuj Garg's music, his son's voice, lyrics by Puneet Sharma .. and my voice !

    — Amitabh Bachchan (@SrBachchan) May 10, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

તમને જણાવી દઇએ કે, ગીતની શરૂઆત બાળ ગાયક યજત ગર્ગના અવાજથી શરૂ થાય છે અને ત્યારબાદ અમિતાભ બચ્ચન ગીત ગાતા સાંભળવા મળે છે.

Intro:Body:

મધર્સ ડે પર બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચને માતા માટે ગાયું ગીત, 'મેરી રોટી ગોલાઈ મા, મેરે સચ કી સબ સચ્ચાઈ મા..'

મુંબઈઃ બોલિવુડના  શહેનશાહ અભિનેતા અમિતાભ બચ્ચને આજે મધર્સ ડે નિમિત્તે માતા માટે ગીત ગાયું છે. આ ગીત સાંભળી તમે પણ ભાવુક થઇ જશો.12 મેના રોજ વિશ્વભરમાં મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે. મધર્સ ડે આગાઉ અભિનેતા અમિતાભ બચ્ચને પોતાના સ્વરમાં ગાયેલું ગીત 'મેરી રોટી ગોલાઈ મા, મેરે સચ કી સબ સચ્ચાઈ મા..' રિલીઝ કર્યું હતું. આ ગીતને મ્યૂઝિક ડિરેક્ટર અજીત ગર્ગના દીકરા માસ્ટર યજત ગર્ગ તથા અમિતાભ બચ્ચને ગાયું છે. અમિતાભ બચ્ચને ટ્વિટર પર આ ગીત શૅર પણ કર્યું છે.

આ ગીતને ડિરેક્ટર શૂજીત સરકાર દ્વારા ડિરેક્ટ  કરવામાં આવ્યું છે. ગીતકાર પુનિત શર્માએ ગીતના શબ્દો ઘણાં જ સરળ રાખ્યા છે, જે સીધા દિલને સ્પર્શી જાય છે. સંગીત અનુજ ગર્ગે આપ્યું છે. આ ગીત સાંભળતા જ આપણી આંખ સામે માતાનો ચહેરો જોવા મળે  છે.

જણાવી દઇએ કે ગીતની શરૂઆત બાળ ગાયક યજત ગર્ગના અવાજથી શરૂ થાય છે અને ત્યારબાદ અમિતાભ બચ્ચન ગીત ગાતા સાંભળવા મળે છે. 

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.