ETV Bharat / sitara

અમિતાભ બચ્ચને ફૈન્સ પાસે હાથ જોડી માંગી માફી, ટ્વિટ કરી જણાવ્યું કારણ - બ્રહ્મસ્ત્ર, ગુલાબો-સિતાબો

મુંબઈ : બૉલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચને સોશિયલ મીડિયા પર હાથ જોડી માફી માંગી છે. ત્યારે તેમનું ટ્વિટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.

etv bharat
author img

By

Published : Oct 21, 2019, 12:38 PM IST

અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. વીડિયો, ફોટો અને કવિતાથી અમિતાભ બચ્ચને ફૈન્સ વચ્ચે એક્ટિવ રહે છે. પરંતુ હાલમાં તેમના ટ્વિટર હૈડલ પર એક ટ્વિટ કર્યું છે. જેમાં તેમણે પોતાના ચાહકો પાસે માફી માંગી છે.

અમિતાભ બચ્ચનનું આ ટ્વિટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યું છે. સાથે ટ્વિટર પર કૉમેન્ટ પર થઈ રહી છે. આ ટ્વિટમાં અમિતાભ બચ્ચને કેટલાક ફોટો પર એડ કર્યા છે. જેમાં લોકો અમિતાભ બચ્ચનને મળવાની ભીડ જોવા મળી રહી છે.

અમિતાભ બચ્ચને ફૈન્સને હાથ જોડી માંગી માફી

અમિતાભે ફોટો પોસ્ટ કરતા લખ્યું કે, મે ના પાડી છતાં પણ લોકો રવિવારે મળવા માટે આવ્યા હતા. હું માફી માંગુ છું. બીગબીની આ પોસ્ટથી એવું લાગે છે કે, કોઈપણ કારણોસર બીગબી તેમના ફૈન્સને મળવા ઘર બહાર ન આવી શક્યા, જેના કારણે તેમણે ફૈન્સની માફી માંગી હતી. અમિતાભ બચ્ચન રવિવારના રોજ ફૈન્સ સાથે મુલાકાત કરે છે. લોકો તેમને મળવા માટે તેમના ઘરની બહાર ઉભા રહે છે.

બોલીવુડ મહાનાયક અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિમાં જોવા મળે છે. ટુંક સમયમાં જ અમિતાભ બચ્ચન કોઈ ફિલ્મ દ્વારા બોલીવુડમાં ધમાલ મચાવશે. બિગ બી ટુંક સમયમાં જ બોલીવુડની 4 ફિલ્મોમાં જોવા મળશે. જેમાં બ્રહ્મસ્ત્ર, ગુલાબો-સિતાબો, ઝુંડ અને ચેહરે ફિલ્મ પણ સામેલ છે.

Intro:Body:

https://www.etvbharat.com/hindi/madhya-pradesh/sitara/cinema/amitabh-bachchan-apologies-to-fans-tweet-viral-on-social-media/na20191021101818527

अमिताभ ने फैंस से हाथ जोड़कर मांगी माफी, ट्वीट कर बताई ये वजह

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.