ETV Bharat / sitara

અભિષેક બચ્ચનને ભેટીને અમિત સાધ ક્વોરેન્ટાઇન થવા તૈયાર! - અભિષેક બચ્ચન કોરોના પોઝિટિવ

અભિષેક બચ્ચન હાલ કોરોનાથી સંક્રમિત છે. આવી સ્થિતિમાં અભિષેક બચ્ચન સાથે 'બ્રેથ: ઈન્ટુ ધ શેડોઝ'માં કામ કરનાર અમિત સાધે પોતાના સહ-અભિનેતા માટે ભાવનાત્મક પોસ્ટ લખી છે. જેમાં તેણે કહ્યું હતું કે અભિષેકને તે ગળે લગાવીને એક મહિના માટે ક્વોરેન્ટાઇન થવા માટે તૈયાર છે.

amit
amit
author img

By

Published : Jul 20, 2020, 9:46 PM IST

મુંબઇ: અમિત સાધ, 'બ્રેથ: ઈન્ટુ ધ શેડોઝ'માં પોતાના સહ-અભિષેક બચ્ચનને ગળે લગાડવા માટે બલિદાન આપવા તૈયાર છે. અભિષેકને ગળે લગાવ્યા પછી, તે આખા મહિના માટે અલગ રહેવા તૈયાર છે.

અમિતે સોમવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિષેક માટે ભાવનાત્મક પોસ્ટ શેર કરી છે, જે હાલમાં તેના પિતા અમિતાભ બચ્ચન, પત્ની ઐશ્વર્યા અને પુત્રી આરાધ્યા સાથે હોસ્પિટલમાં કોવિડ -19 સામે લડી રહ્યો છે.

અમિત લખે છે, "આ મારા સિનિયર, મારા ભાઇ અભિષેક બચ્ચન માટે છે. એક અભિનેતા, જેને મેં 'ગુરુ', 'યુવા', 'બંટી ઔર બબલી' અને બીજી ઘણી ફિલ્મોના સમયથી ફોલો કર્યા છે અને જોયા છે."

ભાઈ, હું ફક્ત તમારો આભાર માનવા માંગુ છું. સૌથી સારા સિનિયર બનવા બદલ આભાર. એક એવા અભિનેતા બનવા બદલ પણ આભાર કે જેમણે મને તેમના જેવો માન્યો. તમે મને ક્યારેય ખ્યાલ ન આવવા દીધો કે તમે વધારે છો અને હું ઓછો છું. તમે દ્રશ્યોના ફિલ્માંકન વચ્ચે વસ્તુઓને શ્રેષ્ઠ રીતે સાંભળતા હતા. "

અમિતે અંતે લખ્યું છે કે, "હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમે, મિસ્ટર બચ્ચન અને તમારો આખો પરિવાર (ઐશ્વર્યા, આરાધ્યા) કોવિડ -19 થી સ્વસ્થ થાઓ અને ઘરે પરત આવો, જેથી હું તમને મળી શકું અને હું તમને ગળે લગાવી શકું.

જો તેઓ આ માટે મને બે અઠવાડિયા માટે ક્વોરેન્ટાઇન કરવા માંગે તો હું એક મહિના માટે ક્વોરેન્ટાઇ રહેવા માટે તૈયાર છું. હું તમને ખૂબ પ્રેમ કરું છું ભાઈ! "

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.