ETV Bharat / sitara

Amir Khan Birthday: આમિર ખાનને એક્સ વાઇફ કિરણ રાવે આપી આ સોગાદ, અભિનેતાએ કર્યો ખુલાસો - Film Lal Singh Chada Release Date

પત્ની કિરણ રાવથી ડિવોર્સ લીધા બાદ આમિર ખાને ગયા વર્ષે સોશિયલ મીડિયા (Social Media) પર આ વાતની જાહેરાત કરી હતી. હવે આમિર ખાને કહ્યું છે કે, કિરણ રાવે તેને જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ આપી (Amir Khan Birthday Gift give her Ex Weif) છે.

Amir Khan Birthday: આમિર ખાનને એક્સ વાઇફ કિરણ રાવે આપી આ સોગાદ, અભિનેતાએ કર્યો ખુલાસો

author img

By

Published : Mar 14, 2022, 11:06 AM IST

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ સુપરસ્ટાર આમિર ખાન આજે 14 માર્ચે 57 વર્ષનો થઈ ગયો છે. અભિનેતાના જન્મદિવસ પર, તેના ચાહકો તેને સોશિયલ મીડિયા (Social Media) પર શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડ સેલેબ્સ અને તેમના ખાસ મિત્રોએ પણ આમિરને જન્મદિવસની (Amir Khan Birthday) શુભેચ્છા પાઠવી રહ્યા છે, ત્યારે હવે આમિર ખાને એક ખુલાસો કર્યો છે કે, તેની પૂર્વ પત્ની કિરણ રાવે તેને જન્મદિવસની અત્યાર સુધીની શ્રેષ્ઠ સોગાદ આપી (Social Media) છે.

આમિર ખાને કર્યો આ ખુલાસો

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એક ઈન્ટરવ્યુમાં આમિર ખાને એક્સ વાઇફ કિરણ રાવને લઈને મોટો ખુલાસો કર્યો છે. આમિરે કહ્યું કે, "કિરણ રાવે તેને અત્યાર સુધીની સૌથી બેસ્ટ બર્થડે ગિફ્ટ આપી છે. સાથે જ આમિર જણાવે છે કે, હાલમાં જ તેની પૂર્વ પત્ની કિરણ રાવ સાથે વાતચીત થઇ હતી અને તેણે કિરણને તેની ખામીઓ અને નબળાઈઓની યાદીની સુચિ આપવાની વાત કરી હતી, જેને તે સુધારી શકે. આ ઉપરાંત, તેમણે મને 10 થી 12 પોઈન્ટ્સની યાદી આપી છે, જે મેં પોતે કોપીમાં લખી છે, તેથી આ મારા માટે જન્મદિવસની શ્રેષ્ઠ ભેટ છે".

આ પણ વાંચો: Amir khan Birthday: આજે આમિર ખાન માટે 'સ્પેશિયલ ડે', જાણો તેના જીવનની આ ખાસ વાત

આમિર ખાન થયો ભાવુક

આ અંગે ઇમોશનલ થતા આમિર આગળ જણાવે છે કે, "કિરણે પોતાની ખામીઓ અને નબળાઈઓની જે યાદી આપી છે, તેનાથી તે આશ્ચર્યચકિત થઈ ગયો છે અને એટલે જ મને લાગે છે કે, આ મારી સૌથી બેસ્ટ બર્થડે ગિફ્ટ છે, તેણે મારી ખામીઓ ખૂબ જ સુંદર અને ઈમાનદારીથી કહી છે, જે મને આજ સુધી કોઈએ જણાવી નથી".

Amir Khan Birthday: આમિર ખાનને એક્સ વાઇફ કિરણ રાવે આપી આ સોગાદ, અભિનેતાએ કર્યો ખુલાસો
Amir Khan Birthday: આમિર ખાનને એક્સ વાઇફ કિરણ રાવે આપી આ સોગાદ, અભિનેતાએ કર્યો ખુલાસો

આ કપલે આટલા વર્ષે લીધા ડિવોર્સ

ઉલ્લેખનીય છે કે, આમિર ખાન અને કિરણ રાવે લગ્નના 15 વર્ષ બાદ ડિવાર્સ લીધા હતા, જ્યારે આ કપલે સોશિયલ મીડિયા પર તેમના અલગ થવાની જાહેરાત કરી, ત્યારે તેમના ચાહકો માટે આ સમાચાર ખરેખર આઘાતજનક હતા.

આમિર ખાન આ ફિલ્મથી ચાર વર્ષ બાદ કમબેક કરશે

આમિર ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો, એક્ટર એડવિટ ચંદનની ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા'માં (Film Lal singh Chada) જોવા મળશે. આ ફિલ્મમાં આમિર અને કરીના કપૂર ખાન ફરી એકવાર સાથે જોવા મળશે. આ ફિલ્મ ફિલ્મ 'લાલ સિંહ ચઢ્ઢા' 11 ઓગસ્ટ 2022ના રોજ રિલીઝ (Film Lal Singh Chada Release Date) થવાની છે.

આ પણ વાંચો: the kashmir files tax free in gujarat: ગુજરાત સરકારે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઈલ્સને' કરી કરમુક્ત

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.