ETV Bharat / sitara

Alia Bhatt Hollywood Debue: આલિયા ભટ્ટનો જાદુ છવાયો હોલિવૂડ સુધી, આ ફિલ્મથી હોલિવૂડમાં કરશે ડેબ્યુ

author img

By

Published : Mar 8, 2022, 11:26 AM IST

આલિયા ભટ્ટ (Alia Bhatt Hollywood Debue) નેટફ્લિક્સની એક સિરીઝમાં હોલિવૂડ એક્ટ્રેસ ગેલ ગેડોટ સાથે જોવા મળશે. આલિયા આ ફિલ્મથી તેની હોલિવૂડ સફરની શરૂઆત કરવા જઇ રહી છે. જણાવીએ કે, આલિયાની તાજેતરની રિલીઝ થયેલી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડીએ તેને વિશ્વભરમાં સ્ટાર બનાવી દીધી છે. એવુ કહી શકાય કે, ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' તેના જીવનને એક નવા વળાંક પર લઇ ગઇ છે.

Alia Bhatt Hollywood Debue: આલિયા ભટ્ટનો જાદુ છવાયો હોલિવૂડ સુધી, આ ફિલ્મથી હોલિવૂડમાં કરશે ડેબ્યુ
Alia Bhatt Hollywood Debue: આલિયા ભટ્ટનો જાદુ છવાયો હોલિવૂડ સુધી, આ ફિલ્મથી હોલિવૂડમાં કરશે ડેબ્યુ

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ ફેમસ અભિનેત્રી આલિયા ભટ્ટનો સ્ટાર હાલ ખરેખર સાતમા આસમાન પહોંચી ગયો છે. હવે ઈન્ટરનેશનલ વુમન્સ ડે 2022 (International women day 2022) પર આલિયાના ફેન્સ માટે સારા સમાચાર છે. બોલિવૂડમાં પોતાની એક્ટિંગ ડેબ્યૂ કરનાર આલિયા ભટ્ટ હવે હોલિવૂડ જવાની (Alia Bhatt Hollywood Debue) છે. હા, આલિયા ભટ્ટ નેટફ્લિક્સ સીરિઝ 'હાર્ટ ઓફ સ્ટોન' (Series Heart Of Stone) માં હોલિવૂડ એક્ટ્રેસ ગેલ ગેડોટ સાથે જોવા મળશે. ગેલ ગેડોટ ફિલ્મ 'વન્ડર વુમન'થી જાણીતી છે.

આ પણ વાંચો: ફિલ્મ 'જંગલ એડવેન્ચર'માં જોવા મળશે આ કપલ

આલિયા ભટ્ટની આ ફિલ્મોએ વિશ્વભરમાં ડંકો વગાડ્યો

આલિયા ભટ્ટના કરિયરમાં કેટલીક એવી ફિલ્મો છે, જેણે અભિનેત્રીને વિશ્વભરમાં સ્ટાર બનાવી દીધી છે. રણવીર સિંહ સાથેની ફિલ્મ 'ગલી બોય'નો સમાવેશ થાય છે, જેણે બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ધમાલ મચાવી હતી. આ ફિલ્મ ઈન્ટરનેશનલ લેવલ પર હિટ હોવાની બાતમી પણ છે. ફિલ્મ 'ગલી બોય'ને ભારત દ્વારા ઓસ્કાર 2020માં શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ તરીકે રજૂ કરવામાં આવી હતી. હાલમાં પણ આલિયાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'એ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં ઝંડો લહેરાવ્યો હતો. 'ગંગૂબાઈ કાઠિયાવાડી' 100 કરોડની ક્લબની નજીક છે, જ્યારે ફિલ્મનું કમાણી કલેક્શન 93 કરોડ સુધી પહોંચી ગયું છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીથી સિનેમાઘરોમાં છે.

જાણો ફિલ્મની ખાસ વાતો

આ સંજોગોમાં આલિયાનું ગ્લેમર અને ફેમ હોલીવુડ સુધી પહોંચી ગયું છે. આલિયા ભટ્ટને નેટફ્લિક્સના હાર્ટ ઓફ સ્ટોનમાં જોવી ચાહકો માટે ખરેખર આનંદદાયક ક્ષણ રહેશે. 'હાર્ટ ઓફ સ્ટોન' એક સ્પાય થ્રિલર ફિલ્મ બનવા જઈ રહી છે, જેમાં '50 શેડ્સ ઓફ ગ્રે' સ્ટાર જેમી ડોર્નન પણ લીડ રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો: Pooja hegde radhe shyam promotions: પૂજા હેગડેએ આ હસ્તીઓની કરી પ્રશંસા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.