- અભિનેત્રી આલિયા ભટ્ટે સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ
- આલિયા ભટ્ટ બાળપણમાં ખૂબ ક્યૂટ લાગી રહી હતી
- આલિયા અવારનવાર બાળપણના ફોટોઝ ( Photos ) કરે છે શેર
અમદાવાદઃ બોલીવૂડની Bollywood Superstar Actress અભિનેત્રી આલિયા ભટ્ટ ( Alia Bhatt ) અવારનવાર સોશિયલ મીડિયા ( Social Media ) પર નવી નવી પોસ્ટ મુકી સૌનું ધ્યાન પોતાની તરફ આકર્ષતી હોય છે.
![આલિયાની મસ્તીની પળો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109155_aliya7.jpg)
ત્યારે તેણે ઈન્સ્ટાગ્રામ ( Instagram )પર પોતાના બાળપણના અનેક એવા ફોટોઝ ( Photos )શેર કર્યા છે. આ ફોટોઝમાં તે ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
![આલિયા મમ્મી સોનીની સાથે આઉટિંગ માટે તૈયાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109155_aliya2.jpg)
આ પણ વાંચોઃ RRR પછી આલિયા ભટ્ટ ફરી એકવાર ડિરેક્ટર શંકરની ફિલ્મ રામ ચરણમાં જોવા મળી શકે
આલિયાએ દમદાર અભિનયથી લોકોની વચ્ચે જગ્યા બનાવી છે
![અરે કોઇ જુઓ હું કંઇક બતાવું છું](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109155_aliya8.jpg)
આલિયા ભટ્ટ ( Alia Bhatt ) મહેશ ભટ્ટ ( Mahesh Bhatt ) અને સોની રાઝદાનની પુત્રી છે.
![પાપા તો બહુ બીઝી છે હું નહીં ખાઉં!](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109155_aliya1.jpg)
હાલમાં બોલીવૂડમાં આલિયા ભટ્ટ ( Alia Bhatt ) ટોચની અભિનેત્રીમાં સ્થાન ધરાવે છે.
![મમ્મી સોની રાઝદાનના ખોળામાં મોજમાં આલિયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109155_aliya4.jpg)
આલિયાએ હંમેશા નવા નવા પાત્ર ભજવીને તેના અભિનયથી તમામ લોકોને ઈમ્પ્રેસ કર્યા છે. પોતાની એક્ટિંગના આધારે આલિયા સુપરસ્ટાર બની છે.
![પાપા કી દુલારી આલિયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109155_aliya6.jpg)
આપને જણાવી દઈએ કે, હાલમાં તે (Gangubai kathiyawadi ) ગંગુબાઈ કાઠિયાવાડી ફિલ્મથી ચર્ચામાં છે.
![આલિયા તેની માતા સોની રાઝદાન સાથે નજરે પડી રહી છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109155_aliya3.jpg)
આ ઉપરાંત તે રણબીર કપૂર (Ranbeer Kapoor) સાથે પણ અવારનવાર જોવા મળે છે.
![આલિયા તેના એક સ્ટાઇલિશ અદામાં](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12109155_aliya9.jpg)
આ પણ વાંચોઃ હેપી બર્થડે આલિયા: ફોટોઝમાં જૂઓ આલિયાએ કેવી રીતે બનાવી ખુદની અલગ ઓળખ