ટીઝરમાં લાસ્ટ મિનિટ કાઉન્ટડાઉનથી શરૂ થવાનો અવાજ સાંભળવા મળે છે. તેની સાથે જ ફિલ્મના કિરદારોની એક ઝલક જોવા મળે છે. આ ફિલ્મ દેશના મિશન મંગળ પુરૂ કરવાની ઐતિહાસીક ઘટના પર બનેલી છે.
ટીઝરની શરૂઆત રાકેશ ધવન (અક્ષય કુમાર)થી થાય છે. રાકેશ ધવન સાઈન્ટિસ્ટ છે અને તે તેમની પૂરી ટીમને ઈન્સ્ટ્રક્શન દેતા જોવા મળે છે. તારા શિંદ્દે (વિદ્યા બાલન), કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નુ), એકા ગાંધી (સોનાક્ષી સિન્હા), પરમેશ્વર નાયડૂ (શરમન જોશી), નેહા સિદ્દિકી (કૃતિ કુલ્હારી), વર્ષા ગૌડા (નિત્યા મેનન), અનાંયે અય્યર (એચ આર દાત્રે) ટીમમાં સામેલ છે.
ટીઝરનો અંત 'સેટેલાઈટ લૉન્ચ'થી શ્રેષ્ઠ સીન સાથે ખત્મ થાય છે. જેના બૈકડ્રોપમાં "સ્કાઈ ઈઝ નોટ લિમિટ" લખ્યું હોય છે. ટીઝરમાં વધુ એક્સાઈટેડ કરનારા ગ્રેટ વિઝ્યુઅલ ઈફેક્ટસ છે.
અક્ષયે તેમના ઈન્ટાગ્રામ પર ટીઝરને શેર કરીને કેપ્શન આપ્યું છે કે, "એક દેશ, એક સપનું, એક ઈતિહાસ. ભારતનું મંગળ પર જવાની સાચી ઘટના તમારી સામે રજૂ છે...#મિશન મંગળ ટીઝર આઉટ".
ડાયરેક્ટર 'જગન શક્તિ' દ્વારા ડાયરેક્ટેડ 'મિશન મંગળ'ને કો-પ્રોડ્યૂસર ફિલ્મ "પૈડમૈન"ના ડાયરેક્ટર 'આર બાલ્કિ' છે. 'મિશન મંગળ' આ વર્ષમાં 15 ઓગસ્ટે રિલીઝ થશે.
અક્ષયની આ ફિલ્મને બૉક્સ ઑફિસ પર જબદસ્ત ટક્કર મળવાની છે. 15 ઓગસ્ટના દિવસે પ્રભાસની 'સાહો', જૉન અબ્રાહમની 'બાટલા હાઉસ' અને વેબસિરીઝ 'સૈક્રેટ ગેમ્સ 2' રિલીઝ થવાની છે.

Intro:Body:
'મિશન મંગળ'નું ટીઝર રિલીઝ, જોવા મળી સ્પેસ મિશનની સાચી કહાની
મુંબઈઃ બૉલીવુડના ખેલાડી અક્ષય કુમારની આવનારી ફિલ્મ 'મિશન મંગળ'નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 'મિશન મંગળ' ભારતના મંગળ પર જવાના મિશન પર બની છે. ફિલ્મનું પોસ્ટર થોડા દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે આ ફિલ્મનું ટિઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
ટીઝરમાં લાસ્ટ મિનટ કાઉન્ટડાઉનથી શરૂ થવાની અવાજ સાંભળવા મળે છે. તેની સાખે જ ફિલ્મના કિરદારોની એક ઝલક જોવા મળે છે. આ ફિલ્મ દેશના મિશન મંગળ પુરૂ કરવાની ઈતિહાસીક ઘટની પર બનેલ છે.
ટીઝરની શરૂઆત રાકેશ ધવન (અક્ષય કુમાર)થી થાય છે. રાકેશ ધવન સાઈન્ટિસ્ટ છે અને તે તેમની પૂરી ટીમને ઈન્સ્ટ્રક્શન દેતા જોવા મળે છે. તારા શિંદ્દે (વિદ્યા બાલન), કૃતિકા અગ્રવાલ (તાપસી પન્નુ), એકા ગાંધી (સોનાક્ષી સિન્હા), પરમેશ્વર નાયડૂ (શરમન જોશી), નેહા સિદ્દિકી (કૃતિ કુલ્હારી), વર્ષા ગૌડા (નિત્યા મેનન), અનાંયે અય્યર (એચ આર દાત્રે) ટીમમાં સામેલ છે.
ટીઝરનો અંત 'સેટેલાઈટ લૉન્ચ'થી શ્રેષ્ઠ સીન સાથે ખત્મ થાય છે. જેના બૈકડ્રોપમાં "સ્કાઈ ઈઝ નોટ લિમિટ" લખ્યું હોય છે. ટીઝરમાં વધુ એક્સાઈટેડ કરનારા ગ્રેટ વિઝ્યુઅલ ઈફેક્ટસ છે.
અક્ષયે તેમના ઈન્ટાગ્રામ પર ટીઝરને શેર કરીને કેપ્શન આપ્યું છે કે, "એક દેશ, એક સપનું, એક ઈતિહાસ. ભારતનું મંગળ પર જવાની સાચી ઘટના તમારી સામે રજૂ છે...#મિશન મંગળ ટીઝર આઉટ"
ડાયરેક્ટર 'જગન શક્તિ' દ્વારા ડાયરેક્ટેડ 'મિશન મંગળ'ને કો-પ્રોડ્યૂસર ફિલ્મ "પૈડમૈન"ના ડાયરેક્ટર 'આર બાલ્કિ' છે. 'મિશન મંગળ' આ વર્ષમાં 15 ઓગસ્ટે રિલીઝ થશે.
અક્ષયની આ ફિલ્મને બૉક્સ ઑફિસ પર જબદસ્ત ટક્કર મળવાની છે. 15 ઓગસ્ટના દિવસે પ્રભાસની 'સાહો', જૉન અબ્રાહમની 'બાટલા હાઉસ' અને વેબસિરીઝ 'સૈક્રેટ ગેમ્સ 2' રિલીઝ થવાની છે.
'मिशन मंगल' का टीजर रिलीज, नज़र आई स्पेस मिशन की सच्ची कहानी
मुंबईः बॉलीवुड के खिलाड़ी अक्षय कुमार की अपकमिंग फिल्म 'मिशन मंगल' का टीजर रिलीज हो गया है. 'मिशन मंगल' भारत के मंगल पर जाने के मिशन पर बनी है. फिल्म का पोस्टर कुछ दिन पहले रिलीज किया गया था. इसी कड़ी में अब फिल्म का टीज़र रिलीज कर दिया गया है.
टीजर में लास्ट मिनट काउंटडाउन के शुरू होने की आवाज सुनाई देती है. इसी के साथ फिल्म के किरदारों की झलक नजर आती है. ये फिल्म देश के मिशन मंगल पूरा करने की ऐतिहासिक घटना पर बनी है.टीजर में लास्ट मिनट काउंटडाउन के शुरू होने की आवाज सुनाई देती है. इसी के साथ फिल्म के किरदारों की झलक नजर आती है. ये फिल्म देश के मिशन मंगल पूरा करने की ऐतिहासिक घटना पर बनी है.
अक्षय ने अपने इंस्टाग्राम पर टीजर के शेयर करते हुए कैप्शन दिया, "एक देश, एक सपना, एक इतिहास. भारत के मंगल पर जाने की सच्ची घटना आपके सामने पेश है....# मिशन मंगल टीजर आउट"
डायरेक्टर 'जगन शक्ति' द्वारा डायरेक्टेड 'मिशन मंगल' के को-प्रोड्यूसर फिल्म "पैडमैन" के डायरेक्टर 'आर बाल्कि' हैं. 'मिशन मंगल' इसी साल 15 अगस्त को रिलीज होगी.
बता दें कि अक्षय की इस फिल्म को बॉक्स ऑफिस पर जबदस्त टक्कर मिलने वाली है. 15 अगस्त के दिन प्रभास की 'साहो', जॉन अब्राहम की 'बाटला हाउस' और वेबसीरीज 'सैक्रेड गेम्स 2' रिलीज होने जा रही है.
Conclusion: