બેંગ્લોર : બોલીવુડ અભિનેતા અક્ષયકુમારે ગુરૂવારે કર્ણાટકના બાંદીપુર ટાઇગર રિઝર્વમાં બેયર ગિલ્સની સાથે ડિસ્કવરી ચેનલના એક પ્રોગ્રામનું શૂટિંગ કર્યું હતું
ટાઇગર રિઝર્વમાં સસ્તન પ્રાણીઓ 28 છે. જેમાં રોયલ બેંગાલ ટાઇગર, એશિયાઇ હાથી , તેમજ હરણનો પણ સમાવેશ થાય છે. બાંદીપુર ટાઇગર રિઝર્વના નિર્દશક ટી. બાલાચંદે કહ્યું હતું કે, આ ચાર દિવસના શૂટિંગ માટે ચેનલે 10 લાખ રૂપિયા આપ્યા છે.
.