ETV Bharat / sitara

અક્ષય કુમારે શેર કર્યો વીડિયો કહ્યું, આનાથી વધુ શું જોઈએ? - Bollywood Beautiful couple

અક્ષય કુમારે ફરી એકવાર સોશિયલ મીડિયા (Social Media) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે બકરીઓને ચારો ખવડાવી રહ્યો છે. અક્ષય કુમારની આ માનવ ધર્મ અને સેવા કરતો અંદાજ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. તાજેતરમાં જ બોલિવૂડના સુંદર કપલ અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને 21 વર્ષ પૂર્ણ થયા છે. આ પ્રસંગે તેઓ પરિવાર સાથે રણથંભોર નેશનલ પાર્ક (Ranthambore National Park) ગયાં હતા.

અક્ષય કુમારે શેર કર્યો વીડિયો કહ્યું, આનાથી વધુ શું જોઈએ?

author img

By

Published : Jan 23, 2022, 1:24 PM IST

હૈદરાબાદ: બોલિવૂડના 'ખિલાડી' એટલે કે અક્ષય કુમારે તાજેતરમાં જ લગ્નની 21મી વર્ષગાંઠ ઉજવી હતી. આ પ્રસંગે તેઓ પત્ની ટ્વિંકલ ખન્ના અને પુત્રી નિતારા સાથે રણથંભોર નેશનલ પાર્ક (Ranthambore National Park) ગયાં હતા. ભૂતકાળમાં અક્ષય કુમારે અહીંથી ઘણા ફોટા અને વીડિયો શેર કર્યા છે. અક્ષય કુમારે રવિવારે વધુ એક વીડિયો શેર કર્યો છે.

અક્ષય કુમારે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો વીડિયો

અક્ષય કુમારે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (Akshay Kumar Instagram Account) પર જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે બકરીઓને ચારો નાંખી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા અક્ષય કુમારે કેપ્શન આપ્યું છે કે, નાની નાની વસ્તુઆમાંથી જ મોટી ખુશી મળી રહી છે.. આનાથી વધુ શું જોઈએ, દરેક દિવસ માટે ભગવાનનો આભાર, અમે પ્રકૃતિની વચ્ચે જીવિત છીએ'. આ પહેલા અક્ષય કુમારે દીકરી નિતારા સાથે ગાયોને ચારો ખવડાવતો વીડિયો શેર કર્યો હતો. તાજેતરમાં જ બોલિવૂડના સુંદર કપલ (Bollywood Beautiful couple) અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્નાના લગ્નને 17 જાન્યુઆરીએ 21 વર્ષ પૂર્ણ થયા છે. ટ્વિંકલ ખન્નાએ આ પ્રસંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે.

અક્ષય કુમાર કહ્યું રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત લેવાની તક મળી

બોલિવૂડ સ્ટારે તેની પુત્રી સાથેનો એક વીડિયો શેર કર્યો અને તે પોસ્ટ પર કહ્યું કે, 'માટીની સુગંધ, ગાયને ચારો આપવો અને ઝાડની ઠંડી હવાઓ આ બધું તમારા બાળકો માટે અનુભવવાનો એક અલગ જ આનંદ છે. હવે બસ એવી ઈચ્છા છે કે, કાલે જંગલમાં વાઘ જોવા મળે. આ સાથે કુમારે કહ્યું હતું કે, તેમને સુંદર રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત લેવાની તક મળી છે.

આ પણ વાંચો:

Bollywood movies 2022: વિકી અને સારા અલી ખાનના આ ફાટોઝ આવ્યા સામે, જોશો તો તમે પણ કહેશો કે...

Kali Kali Aankhe series: દિશા પટાનીએ 'યે કાલી-કાલી આંખે' પર ડાન્સ કરી મચાવી ધુમ, નેટફ્લિક્સે દર્શકોને આપી ચેલેન્જ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.