ETV Bharat / sitara

અક્ષય કુમાર અને આર બાલ્કીના શૂટિંગના ફોટો વાઈરલ - અક્ષય કુમાર લોકડાઉન શૂટિંગ

અક્ષય કુમાર અને આર બાલ્કીના શૂટિંગ સેટના કેટલાક ફોટો વાઈરલ થયાં છે. જે જોઈ અમુક યુઝર્સ પુછી રહ્યાં છે કે શુ શૂટિંગ શરૂ થઈ ગયુ છે.

Akshay kumar, Etv  Bharat
Akshay kumar
author img

By

Published : May 26, 2020, 7:22 PM IST

મુંબઈઃ ગત દિવસોમાં સોશિયલ મીડિયા પર અક્ષય કુમાર અને 'પેડમેન' નિર્દેશક આર બાલ્કીના શૂટિંગ સેટની તસવીરો વાઈર થઈ છે, કેટલાક લોકોએ પ્રશંસા કરી તે કેટલાકે સવાલ પુછ્યાં કે શુું શૂટિંગ શરૂ થઈ ગઈ છે.

Etv Bharat
અક્ષય કુમાર અને આર બાલ્કીના શૂટિંગના ફોટો વાઈરલ

આ અંગે ફિલ્મ એસોસિએશનના સાથે જોડાયેલા નિર્માતા અશોક પંડિતે વીડિયો શેર કરતાં કહ્યું કે, 'હજી સુધી સત્તાવાર રીતે કોઈ પણ ફિલ્મનું શૂટિંગ શરૂ થયુંં નથી. અક્ષય કુમાર માત્ર સરકારી પ્રમોશન વીડિયો માટે શૂટ કરી રહ્યાં છે, જે વીડિયો સેનિટાઈઝેન પર આધારિત છે.'

Akhay kumar, Etv Bharat
Akhay kumar

આ સાથે તેમણે ભારપુર્વક કહ્યું કે, 'હું ફેડરેશન તરફથી સ્પષ્ટ કરવા માગું છુુ કે શૂટિંગ હજી સુધી શરૂ થઈ નથી. રહી વાત અક્ષય કુમાર અને બાલ્કી સાહેબના શૂટિંગની તો તે લોકો એક પ્રમોશનલ ફિલ્મ છે જે પીવાના પાણી અને સાફ સફાઈ પર આધારિત છે.'

ફિલ્મ નિર્માતાએ એ પણ કહ્યું કે આ શોર્ટ ફિલ્મનુ શૂટિંગ પુરી સાવધાની સાથે કરવામાં આવ્યું થે.

  • @fwicemum would like to clarify that regular shootings have not started yet & will not start till proper guidelines by film associations in consultation with the Govt. Is not formed. @akshaykumar ji & R.Balki were shooting for a small Govts. promotional film 2/n

    — Ashoke Pandit (@ashokepandit) May 25, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • Which is based on drinking water & Sanitation. We are clarifying this because we received lots of calls from the Industry & media for clarifications . A proper police permission has been obtained and submitted at the Federation & the shooting was held with all precautions. pic.twitter.com/Ss2Ca9Yqfi

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.