ETV Bharat / sitara

અજય દેવગણે રતલામમાં ખોલ્યું દેશનું પ્રથમ થીમેટિક મલ્ટીપ્લેક્સ - railways themed multiplex

રતલામઃ અભિનેતા અજય દેવગણ વ્યાવસાહિક આરંભ કરતા NY સિનેમાજે મધ્યભારતના ઉભરતા શહરોમાં માનું એક રતલામમાં પોતાનું પ્રથમ થીમેટિક મલ્ટીપ્લેકસ શરૂ કર્યું છે.

ajay devgn
author img

By

Published : Jul 6, 2019, 10:50 AM IST

આ વિશેમાં અજય દેવગને કહ્યું કે, "અમે ભારતીય સિનેમાના માધ્યમથી આ રતલામ મલ્ટીપ્લેક્સને દેશના પ્રતિષ્ઠિત રેલવે નેટવર્ક માટે સમર્પિત કરી રહ્યા છે. ઉન્નત તકનીકી સાધોનો દ્વારા સંચાલિત એક વિશેષ નિશ્ચયની સાથે ફિલ્મ જોવાથી આ થીમેટિક અનુભવને દર્શકો માટે પ્રસ્તુત કરતા મને ખુશી થઈ રહી છે."

આ 2 સ્ક્રીન મલ્ટીપ્લેક્સમાં 460 સીટોની ક્ષમતા વાળી એક સ્ક્રીન છે. આ મલ્ટીપ્લેક્સનું સૌથી મોટું આકર્ષણ રેલવેથી પ્રેરિત ઈન્ટીરિયર છે.

NY સિનેમાના CEO રાજીવ શર્માએ જણાવ્યું કે, "દર્શકોની બધી જરૂરિયાતોને પુરું કરનાર આ થીમેટિક મલ્ટીપ્લેક્સને પ્રસ્તુત કરવા પર અમને ગર્વ છે."

NY સિનેમાજ એક મલ્ટીપ્લેક્સ શ્રેણી છે. જેનો ઉદ્દેશ્ય ભારત ભરમાં આંતરરાષ્ટ્રીય સિનેમાં અનુભવ પૂરું પાડવાનું છે.

NY સિનેમાજે સ્ક્રીનના સંચાલન વર્તમાનમાં ભુજ, ગુરૂગ્રામ, હાપુડ, ગાજીપુર, રાયબરેલી અને સુરેન્દ્રનગરમાં થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.