ETV Bharat / sitara

Ajay Devgn And Kajol Wedding Anniversary: વેડિંગ એનિવર્સરી પર જોવા મળ્યો અજય દેવગણનો ફિલ્મી અંદાજ, પત્ની કાજોલને આ રીતે કર્યું વિષ..કહ્યું

author img

By

Published : Feb 24, 2022, 4:03 PM IST

અજય દેવગણે પત્ની કાજોલને તેમની 23મી લગ્ન વર્ષગાંઠ (Ajay Devgn And Kajol Wedding Anniversary) પર ફિલ્મી સ્ટાઈલમાં અભિનંદન પાઠવ્યા હતા. અજય દેવગણે તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ (Ajay Devgn Instagram Account) પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો પર તેને રોમેન્ટિક કેપ્શન પણ આપ્યું છે.

Ajay Devgn And Kajol Wedding Anniversary: વેડિંગ એનિવર્સરી પર જોવા મળ્યો અજય દેવગણનો ફિલ્મી અંદાજ, પત્ની કાજોલને આ રીતે કર્યું વિષ..કહ્યું
Ajay Devgn And Kajol Wedding Anniversary: વેડિંગ એનિવર્સરી પર જોવા મળ્યો અજય દેવગણનો ફિલ્મી અંદાજ, પત્ની કાજોલને આ રીતે કર્યું વિષ..કહ્યું

ન્યૂઝ ડેસ્ક: બૉલીવુડના 'સિંઘમ' અજય દેવગણ અને પીઢ અભિનેત્રી કાજોલ આજે ગુરુવારે તેમની 23મી લગ્નની વર્ષગાંઠની (Ajay Devgn And Kajol Wedding Anniversary) ઉજવણી કરી રહ્યાં છે. આ કપલે 24 ફેબ્રુઆરી 1999ના રોજ લગ્ન કર્યા હતા. આ ખાસ મોકા પર અજય દેવગણે ફિલ્મી સ્ટાઈલમાં પત્ની કાજોલને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે. તમને જણાવી દઈએ કે, અજય-કાજોલની જોડી બોલિવૂડની હિટ જોડીમાંથી એક છે.

કપલની 23મી મેરેજ એનેવર્સરી

બોલિવૂડના દમદાર અભિનેતા અજય દેવગણે 23મી લગ્ન વર્ષગાંઠના અવસર પર તેના ઇન્સ્ટાગ્રામ (Ajay Devgn Instagram Account) પર એક વીડિયો શેર કરીને પત્ની કાજોલને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી છે. અજયે લખ્યું છે, '1999 -પ્યાર તો હોના હી થા, 2022 પ્યાર તો હંમેશા સે હૈ'.

આ પણ વાંચો: Complaint against Mahesh Manjrekar: મહેશ માંજરેકર વિરુદ્ધ નોંધાઇ ફરિયાદ, કોર્ટે તાપસનું ફર્માન જારી કર્યું

કાજોલ અને અજયની લવ સ્ટોરીની રસપ્રદ વાત જાણો

કાજોલ અને અજયની આ વાત જાણીને ચોકી જશો કે, શરૂઆતમાં કાજોલ-અજય એકબીજાને બિલકુલ પસંદ કરતા ન હતાં, પરંતુ, આ વચ્ચે તે કઇ રીતે કપલ બની ગયા અને વાત લગ્ન સુધી પહોંચી, તેની આ સ્ટોરી પણ બોલિવૂડની કોઈ રોમેન્ટિક ફિલ્મથી ઓછી નથી.

જાણો અજયના વર્કફ્રન્ટ વિશે

અજયના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેતાએ તાજેતરમાં જ ફિલ્મ દ્રશ્યમ 2 નું શૂટિંગ (Film Drishyam Shooting) શરૂ કર્યું છે. આ સાથે અજયે સોશિયલ મીડિયા (Social Media) પર સિંઘમ-3નો પણ સંકેત આપ્યા હતો તેમજ અજય પાન ઈન્ડિયા ફિલ્મ RRRમાં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.

આ પણ વાંચો: Vikram First Look: 'વિક્રમ વેધા'ના 'વિક્રમ'નો ફર્સ્ટ લૂક કરાયો રિલીઝ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.