ETV Bharat / sitara

Bollywood Father's Day Celebration: Actor Sonu Soodએ પૂત્રને 3 કરોડ રૂપિયાની ગાડી ગિફ્ટ કરી - સોનુ સુદ ફાધર્સ ડે

કોરોના કાળ દરમિયાન લોકોની સેવા કરી પ્રખ્યાત થનારા હિન્દી સિનેમાના અભિનેતા સોનૂ સૂદે આ વખતે તેમના પૂત્ર ઈશાન સુદને 3 કરોડ રૂપિયાની મોંઘી ગાડી ગિફ્ટ કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

Sonu Sood
Sonu Sood
author img

By

Published : Jun 19, 2021, 6:02 PM IST

  • અભિનેતા સોનૂ સૂદ ફરી એક વાર ચર્ચામાં આવ્યા
  • સોનૂ સૂદે પૂત્રને 3 કરોડ રૂપિયાની ગાડી આપી ગિફ્ટમાં
  • ફાધર્સ ડે પહેલા સોનૂ સૂદે પૂત્રને આપી ગિફ્ટ

ન્યૂઝ ડેસ્ક(Bollywood News): હિન્દી સિનેમાના અભિનેતા Sonu Sood અવારનવાર ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે ફાધર્સ ડે પહેલા સોનૂ સૂદે પૂત્ર ઈશાંત સૂદને ગયા અઠવાડિયે એક બ્લેક કલરની ગાડી ગિફ્ટ કરી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં અભિનેતા કારની ડિલીવરી લેતા જોવા મળી રહ્યા છે. આ સાથે જ સોનૂ નવી કારમાં બાળકો સાથે ડ્રાઈવ પર નીકળ્યા હતા.

આ પણ વાંચો: ફિલ્મોમાં વિલન રિયલમાં હીરો, અભિનેતા Sonu Sood કેટલા રાજ્યમાં લગાવશે Oxygen plant?

સોનુ પાસે અનેક મોંઘી ગાડી હોવા છતાં પૂત્ર માટે ખરીદી નવી ગાડી

સોનૂ સૂદને મોંઘી ગાડીઓનો ઘણો શોખ છે. સોનૂ સૂદ પાસે પહેલાથી જ અનેક મોંઘી ગાડીઓ છે. ફિલ્મોની વાત કરીએ તો, સોનૂ સૂદ હવે આગામી પૃથ્વીરાજ, અલ્લુડુ અધૂર્સ, આચાર્ય અને થમિલારાસનમાં જોવા મળશે. સોનૂ સૂદે કોરોના કાળ દરમિયાન જે રીતે જરૂરિયાતમંદ લોકોની મદદ કરી હતી. તેના કારણે તેઓ ખૂબ ચર્ચામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.