ETV Bharat / sitara

‘બિગ બુલ’થી અભિષેક બચ્ચનનો ફર્સ્ટ લૂક પોસ્ટરમાં રિલીઝ - ધ બિગ બુલ

મુંબઇ: અભિનેતા અભિષેક બચ્ચને ગુરૂવારે આગામી ફિલ્મ ‘ધ બિગ બુલ’ માંથી તેના પહેલા લુકની ઝલક શેર કરી છે. આ ફિલ્મ 1992 ના ભારતના સૌથી મોટા સિક્યોરિટીઝ સ્કેમ્સ પર આધારિત છે. અભિનેતાએ તેના ટ્વીટર અને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ પર ફિલ્મની એક ઝલક શેર કરી હતી.

"બિગ બુલ"થી અભિષેક બચ્ચનનું ફર્સ્ટ લૂક પોસ્ટરમાં રિલીઝ
"બિગ બુલ"થી અભિષેક બચ્ચનનું ફર્સ્ટ લૂક પોસ્ટરમાં રિલીઝ
author img

By

Published : Jan 2, 2020, 3:20 PM IST

આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે ભારતીય શેરબ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. તો આ ફિલ્મ વાર્તા 1990થી 2000ની વચ્ચે ભારતીય નાણાકીય બજારની વાસ્તવિક જીવનની ઘટનાઓ વર્ણવશે.

આ ફિલ્મ અજય દેવગણ અને આનંદ પંડિત, ઇલિયાના ડિક્રુઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીગ બુલ ઉપરાંત જુનિયર બચ્ચન પણ અનુરાગ બાસુની લુડોમાં જોવા મળશે.

આ ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જે ભારતીય શેરબ્રોકર હર્ષદ મહેતાના જીવન પર આધારિત છે. તો આ ફિલ્મ વાર્તા 1990થી 2000ની વચ્ચે ભારતીય નાણાકીય બજારની વાસ્તવિક જીવનની ઘટનાઓ વર્ણવશે.

આ ફિલ્મ અજય દેવગણ અને આનંદ પંડિત, ઇલિયાના ડિક્રુઝ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. બીગ બુલ ઉપરાંત જુનિયર બચ્ચન પણ અનુરાગ બાસુની લુડોમાં જોવા મળશે.

Intro:Body:

Actor Abhishek Bachchan on Thursday treated his fans by sharing a first glimpse of his look from the upcoming film The Big Bull. Produced by Ajay Devgn films, the film is reportedly based on India's biggest securities scams of 1992. 



New Delhi: Actor Abhishek Bachchan shared the first look poster of his upcoming biographical drama The Big Bull on Thursday.



The actor took to his Twitter and Instagram accounts to share a glimpse from the film where he is seen sporting an intense look.



"The Big Bull! The man who sold dreams to India," Bachchan captioned the picture revealing little about the film.



Bachchan will be seen playing the central role in the movie, The Big Bull which is reportedly based around the life of Indian stockbroker Harshad Mehta.



The story will narrate real-life events of the Indian financial market between 1990 and 2000.



Helmed by Kookie Gulati, the film is bankrolled by Ajay Devgn and Anand Pandit. Besides Junior Bachchan, actor Ileana D'Cruz will also be seen in the central role in the film.



Apart from The Big Bull, Junior Bachchan will also be seen in Anurag Basu's Ludo. AB will also be seen playing the role of a popular fictional character Bob Biswas from the 2012 Indian thriller film Kahaani.



Directed by Diya Annapurna Ghosh, Bob Biswas is produced by Shah Rukh Khan's Red Chillies Entertainment along with Sujoy Ghosh's Bound Script Production.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.