ETV Bharat / sitara

Abhishek Bachchan Birthday: જાણો અભિનેતા અભિષેક બચ્ચનના જન્મદિવસ નિમિતે તેના બાળપણની રસપ્રદ વાતો.. - Hit Film Pukar

બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનના જન્મદિવસ (Abhishek Bachchan Birthday) પર આજે આપણે તેના બાળપણની કેટલીક રસપ્રદ વાતો કરીશું. તેની કેટલીક તસવીર અભિષેક બચ્ચને તેના સોશિયલ મીડિયા (Abhisek Bachhan instagram Acoount) પર શેર કરી છે..જાણો તેની રસપ્રદ વાતો..

Abhishek Bachchan Birthday: જાણો અભિનેતા અભિષેક બચ્ચનના જન્મદિવસ નિમિતે તેના બાળપણની રસપ્રદ વાતો..

author img

By

Published : Feb 5, 2022, 1:31 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનના જન્મદિવસ પર આજે આપણે તેના બાળપણની કેટલીક રસપ્રદ વાતો કરીશું. જેની તસવીર તેને સોશિયલ મીડિયા પર શેર કરી છે. જાણો તેની રસપ્રદ વાતો..

Abhishek Bachchan Birthday: જાણો અભિનેતા અભિષેક બચ્ચનના જન્મદિવસ નિમિતે તેના બાળપણની રસપ્રદ વાતો..
બોલિવૂડ અભિનેતા અભિષેક બચ્ચનના જન્મદિવસ (Abhishek Bachchan Birthday) પર, અહીં તેમના બાળપણના દિવસોની બે રસપ્રદ વાતો જાણો..

2020માં, અભિષેકના મેગાસ્ટાર પિતા અમિતાભ બચ્ચને હોલેન્ડના પ્રખ્યાત કેયુકેનહોફ ફ્લાવર ગાર્ડનની (Holland's famous Keukenhof Flower Garden) ફેમિલી ટ્રીપની યાદ તાજી કરી હતી.

સિનિયર બચ્ચને તેમની કૌટુંબિક રજાઓની ગમતી યાદો શેર કરી છે, જ્યાં હજારો ફૂલો વચ્ચે અભિષેક બચ્ચન ખોવાઈ ગયો હતો.

અભિષેકના બાળપણની રસપ્રદ વાતો શેર કરતા, બિગ બીએ ખુલાસો કર્યો હતો કે, પારિવારિક રજાઓ દરમિયાન અભિષેક બચ્ચન ફૂલોના એક ગુચ્છમાં પડી ગયો હતો અને લગભગ ખોવાઈ ગયો હતો.

શ્રી અને શ્રીમતી બચ્ચને, તેમ છતાં, હજારો ફૂલોની વચ્ચે ખોવાયેલો તેમનો રાજકુમારને શોધી લીધો હતો.

2020માં, જ્યારે દેશમાં લોકડાઉન હતુ, ત્યારે દરેક જણ તેમના ઘરની ચાર દિવાલોમાં વચ્ચે બંધ હતા. અભિષેક પણ આ મેમરી વચ્ચે ખોવાઇ ગયો અને તેના બાળપણની એક અજાણી ઘટના શેર કરી હતી.

આ પણ વાંચો: આલિયા ભટ્ટ પહેલા આ 6 અભિનેત્રીઓ બની ચૂકી છે 'વેશ્યાઓ' જાણો કોણ છે?

ધૂમ અભિનેતા લગભગ પાંચ કે છ વર્ષનો હતો, જ્યારે તેને બિગ બીની ફિલ્મના સેટ પરથી હોટેલના રૂમમાં પરત મોકલવામાં આવ્યો હતો.

ગોવામાં અમિતાભ બચ્ચનની 1983ની હિટ ફિલ્મ પુકારના (Hit Film Pukar) સેટ પરથી ફેંકાઈ જવાની યાદો અભિષેકે ઇન્સટાગ્રામ (Abhisek Bachhan instagram Acoount) પર શેર કરી છે.

તેણે અનુરાગ કશ્યપની મનમર્ઝિયા (Film Manmarziya) સાથે પુનરાગમન કર્યું અને ત્યારથી તે જે પસંદગીઓ કરી રહ્યો છે તેમાં નોંધપાત્ર ફેરફાર થયો છે.

આ પણ વાંચો: Urvashi Rautela Instagram Account: ઉર્વશી રૌતેલાએ સોશિયલ મીડિયા પર લગાવી આગ, ફેન્સે કહ્યું...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.