ETV Bharat / sitara

અભિષેકે 'બ્રીધ: ઈન ધ શેડોઝ' ટ્રેલરના લાઇવ પ્રીમિયરની કરી ઘોષણા - અભિષેક બચ્ચન અને નિત્ય મેનન

અભિષેક બચ્ચન અને નિત્ય મેનન 'બ્રીધ: ઇન ટુ ધ શેડોઝ' સિરીઝ સાથે ડિજિટલ ડેબ્યૂ માટે તૈયાર છે. આ સિરીઝનું એક મોટું ટ્રેલર લોન્ચ થવાનું છે અને તેના માટે બધા કલાકારો ખૂબ જ ઉત્સાહિત છે.

અભિષેક બચ્ચન
અભિષેક બચ્ચન
author img

By

Published : Jun 30, 2020, 10:45 PM IST

મુંબઈ: મેનન એમેઝોન ઓરિજિનલ સિરીઝ 'બ્રેધ: ઈન ટૂ ધ શેડોઝ' સાથે અભિષેક બચ્ચન અને નિત્ય મેનન ડિજિટલમાં પ્રવેશ કરી રહ્યા છે, જે ગુમ થયેલી યુવતી સિયાના માતા-પિતાની ભૂમિકા નિભાવતા જોવા મળશે.

અભિષેકે 'બ્રેધ: ઈન ધ શેડોઝ' ટ્રેલરના લાઇવ પ્રીમિયરની કરી ઘોષણા

આ શો 10 જુલાઈ, 2020 ના રોજ એમેઝોન પ્રાઇમ વીડિઓ પર રજૂ કરવામાં આવશે. નિર્માતાઓએ પહેલાથી જ દરેકને તેમના પ્રોમો અને પોસ્ટરોથી આકર્ષ્યા છે અને હવે મોટું ટ્રેલર લોન્ચ માટે તૈયાર છે.

અભિષેકે ટ્વિટર પર લખ્યું, "અમે બધા એક જ કૉલ પર કનેક્ટ થયા કારણ કે અમે આવતીકાલે લોન્ચ થનારા ટ્રેલર વિશે ઉત્તેજીત છીએ. આવતી કાલે બપોરે 12 વાગ્યે જોડાઓ. તમારું રીમાઇન્ડર સેટ કરો."

1 જુલાઇના રોજ તેના ટ્રેલર લોન્ચિંગ પહેલા શોના કાસ્ટ અભિષેક બચ્ચન, નિત્યા મેનન, અમિત સાધ, સૈયામી ખેર અને ડિરેક્ટર મયંક શર્માએ વીડિયો કૉલ દ્વારા તેમના આગામી શો 'બ્રેધ: ઇન ટૂ શેડોઝ'નું ટ્રેલર સાથે જોવાનો નિર્ણય કર્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.