ETV Bharat / sitara

અભિનેત્રી આહાના કુમરાએ 'ગુલાબો સીતાબો'માં બિગ બીના અભિનયની પ્રશંસા કરી - અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સીતાબો'

અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સીતાબો'ને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો બિગ બી અને આયુષ્માનની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રી આહાના કુમરા પણ અમિતાભના અભિનયને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.. સોશિયલ મીડિયા પર, તેણે એક પોસ્ટ શેર કરી અને ફિલ્મની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.

અભિનેત્રી આહાના કુમરાએ 'ગુલાબો સીતાબો' માં બિગ બીના અભિનયની પ્રશંસા કરી

author img

By

Published : Jun 14, 2020, 5:29 PM IST

મુંબઈ: અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સીતાબો'માં એક અલગ જ અવતારમાં જોવા મળ્યા છે. ફિલ્મને લઈને દર્શકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. લોકો બિગ બી અને આયુષ્માનની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. અભિનેત્રી આહાના કુમરા પણ અમિતાભના અભિનયને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. સોશિયલ મીડિયા પર, તેણે એક પોસ્ટ શેર કરી અને ફિલ્મની સમગ્ર ટીમની પ્રશંસા કરી હતી.

અભિનેત્રી આહાના કુમરાએ 'ગુલાબો સીતાબો' માં બિગ બીના અભિનયની પ્રશંસા કરી
અભિનેત્રી આહાના કુમરાએ 'ગુલાબો સીતાબો' માં બિગ બીના અભિનયની પ્રશંસા કરી

ફિલ્મ જોયા પછી, આહાનાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી, જેમાં લખ્યું છે કે, "સિનિયર બચ્ચન સાહેબ, ફિલ્મમાં જે રીતે તમે તમારા પાત્રને ન્યાય આપ્યો છે, તે જોઈને હું આશ્ચર્યમાં છું. હું લખનઉની હોવાથી #ગુલાબોસિતાબોથી મારી જૂની યાદો તેની સાથે જોડાયેલી છે. મિર્ઝા અને બાંકેની મદદથી, હું ફરી મારું બાળપણ જીવ્યુ છે. આયુષ્માન ખુરાના, શૂજિત શ્રીકાર, રોની લાહિરી, જુહી ચતુર્વેદી, શીલ કુમારને મારો પ્રેમ. "

ફિલ્મ 'ગુલાબો સીતાબો' માં અમિતાભ મિર્ઝાની ભૂમિકામાં જોવા મળ્યા છે. જે ફાતિમા મહેલ નામની એક જૂની હવેલીના માલિક છે, જ્યારે આયુષ્માન તેના ભાડુત બાંકેના રૂપમાં જોવા મળ્યો છે.

શૂજિત સિરકાર દ્વારા દિગ્દર્શિત, 'ગુલાબો સીતાબો' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે અને સોશિયલ મીડિયા પર લોકોએ આ ફિલ્મને ખૂબ વખાણી રહ્યા છે. ફિલ્મ 200 દેશમાં અને 15 ભાષામાં સબટાઈટલ સાથે ઓનલાઈન પ્લેટફોર્મ પર રજૂ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.