ETV Bharat / sitara

62 વર્ષીય બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તાએ કર્યો બેલી ડાન્સ, વીડિયો કર્યો શેર - બેલી ડાન્સ

બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર પોતાના બિન્દાસ અંદાજ માટે ઘણી જ પ્રખ્યાત છે. ત્યારે હાલમાં જ નીના ગુપ્તાએ પોતાનો એક ડાન્સ કરતો વીડિયો શેર કર્યો છે, જે તેના ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. આ સાથે જ આ વીડિયોમાં તે બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે.

62 વર્ષીય બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તાએ કર્યો બેલી ડાન્સ, વીડિયો કર્યો શેર

author img

By

Published : Aug 23, 2021, 1:59 PM IST

  • બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો વીડિયો
    વીડિયોમાં અભિનેત્રી બેલી ડાન્સ કરતી જોવા મળી રહી છે
    62 વર્ષીય અભિનેત્રીનો વીડિયો થઈ રહ્યો છે વાઈરલ

    અમદાવાદઃ બોલિવુડ અભિનેત્રી નીના ગુપ્તા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. આ સાથે જ તે પોતાના બિન્દાસ અંદાજના કારણે પણ ઘણી ચર્ચામાં રહે છે. તેવામાં નીના ગુપ્તાએ હાલમાં જ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં નીનાને એક પબમાં ડાન્સર સાથે ડાન્સ કરતી જોવા મળે છે. જોકે, 62 વર્ષીય અભિનેત્રી નીના ગુપ્તાનો આ વીડિયો ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

    બેલી ડાન્સ કરતી જોવા મળી નીના
    અભિનેત્રી નીના ગુપ્તાએ ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે, જેમાં તે બેલી ડાન્સ કરી રહી છે. આ વીડિયોમાં નીનાએ વ્હાઈટ કલરનો ઓફ શોલ્ડર ડ્રેસ પહેર્યો છે. આ સાથે જ વીડિયોના કેપ્શનમાં નીના ગુપ્તાએ લખ્યું હતું કે, ઔર અબ રૂપ પરિવર્તન. તો કેટલાક યુઝર્સ નીના ગુપ્તાના ડાન્સના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Bollywood Actress Neena Guptaએ ઓટોબાયોગ્રાફીમાં કર્યો ખુલાસો, આ કલાકારે નીના ગુપ્તાને આપી હતી લગ્નની ઓફર...

આ પણ વાંચોઃ અમિતાભ બચ્ચનનો એવો તો કયો કો-સ્ટાર છે જેના વખાણ કરતા બીગબી નથી થાકતા, જુઓ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.