ETV Bharat / sitara

'14 દિવસનો વનવાસ પૂર્ણ', કોરોનાને માત આપ્યા બાદ કાર્તિક આર્યને ફેન્સને આપી માહિતી - એક્ટર કાર્તિક આ્રયન

બોલિવુડ એક્ટર કાર્તિક આર્યન તાજેતરમાં જ કોરોનામુક્ત થયો છે. સોમવારે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને ફેન્સને આ અંગે માહિતી આપી હતી.

કોરોનાને માત આપ્યા બાદ કાર્તિક આર્યને ફેન્સને આપી માહિતી

author img

By

Published : Apr 5, 2021, 12:53 PM IST

  • કાર્તિક આર્યને 14 દિવસ બાદ આપી કોરોનાને માત
  • કોરોનાને હરાવ્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી પોસ્ટ
  • કાર્તિક હાલમાં કરી રહ્યો છે ભૂલ ભૂલૈયા 2નું શૂટિંગ

હૈદરાબાદ: કાર્તિક આર્યન કોરોનાગ્રસ્ત થયા બાદ છેલ્લા કેટલાક દિવસોથી ક્વોરન્ટાઈન હતો. સોમવારે તેણે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને માહિતી આપી હતી કે, તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે અને તે ટૂંક સમયમાં કામ પર પાછો ફરશે.

આ પણ વાંચો: અભિનેતા ગોવિંદા કોરોના પોઝિટિવ

22 માર્ચના રોજ રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ

સોમવારે સવારે કાર્તિક આર્યને પોતાનો કોરોના રિપોર્ટ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં તેણે જણાવ્યું હતું કે, "નેગેટિવ, 14 દિવસનો વનવાસ હવે પૂર્ણ થયો, કામ પર પાછો ફરીશ." કાર્તિક આર્યનનો કોરોના રિપોર્ટ 22 માર્ચના રોજ પોઝિટિવ આવ્યો હતો.

આ પણ વાંચો: કોરોના થયા પછીનો સમય અત્યંત કપરો હતો: કનિકા કપૂર

હાલમાં ભૂલ ભૂલૈયા 2નું કરી રહ્યો છે શૂટિંગ

કાર્તિક આર્યન હાલમાં હોરર-કોમેડી ફિલ્મ ભૂલ ભૂલૈયા 2નું શૂટિંગ કરી રહ્યો છે. જેમાં તે તબુ અને કિઆરા અડવાણી સાથે જોવા મળશે. ભૂલ ભૂલૈયા 2 આ વર્ષે નવેમ્બરમાં રિલિઝ થાય, તેવી શક્યતા છે.

આ પણ વાંચો: બોલિવૂડ એક્ટર કિરણ કુમાર કોરોના પોઝિટિવ

બોલીવુડને લાગ્યું છે કોરોનાનું ગ્રહણ

તાજેતરમાં ગોવિંદા, અક્ષય કુમાર, પરેશ રાવલ, આલિયા ભટ્ટ, રણબીર કપૂર, રોહિત શરાફ સહિત સેંકડો બોલિવુડ સ્ટાર્સ કોરોનાગ્રસ્ત થયા છે. જ્યારે કેટલાય સેલિબ્રિટિઝ કોરોનાને માત આપી ચૂક્યાં છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.