ETV Bharat / sitara

હૉલીવૂડ અભિનેતા ટોમ ક્રુઝ અવકાશ બહાર કરશે શૂટિંગ - Tom Cruise news

હૉલીવૂડ અભિનેતા ટોમ ક્રુઝ નાસા અને એલોન મસ્કના સ્પેસએક્સ સાથે અવકાશ બહાર શૂટિંગ કરવા માટે તૈયારી કરી રહ્યાં હોવાના અહેવાલ છે. ટોમ ક્રુઝ હંમેશા તેમની ફિલ્મ માટે નવતર પ્રયોગ અને સ્ટન્ટ કરતા રહેતા હોય છે.

Etv bharat
Tom Cruise
author img

By

Published : May 5, 2020, 5:04 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકન એક્ટર ટોમ ક્ર્રુઝે હૉલીવૂડમાં દરેક ઉપલબ્ધિ પર વિજય મેળવ્યો છે. હવે તે ફરી એક સિદ્ધી તરફ આગળ વધી રહ્યાં છે.

57 વર્ષીય અભિનેતા કથિત રીતે નાસા અને એલોન મસ્કના સ્પેસએક્સ સાથે અવકાશ બહરા એક ફિલ્મનું શૂટિંગ કરશે તેવા અહેવાલો મળ્યાં છે. આ ફિલ્મ ‘લિફ્ટ ઓફ’ના પ્રારંભિક તબક્કામાં છે.

અભિનેતા ટોમે અગાઉ 'મિશન: ઇમ્પોસિબલ'માં જેટ વિમાનની બાજુ લટકી અદભૂત સ્ટન્ટ્સ કર્યા હતાં. તે પોતોાની ફિલ્મ માટે કઈંકને કઈંક નવું કરતાં રહેતા હોય છે.

'એજ ઓફ ટુમારો' સ્ટાર ટોમ ક્રુઝને તેની અત્યાર સુધીની કારકિર્દી દરમિયાન ત્રણ એકેડેમી એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યા છે. હવે તે તેની આગામી હિટ ફ્લિક 'ટોપ ગન'ની સિક્વલમાં દેખાશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.