ETV Bharat / sitara

કોરોના ઈફેક્ટઃ 'ધ બેટમેન' પર કોરોનાની અસર, રિલીઝ ડેટમાં ફેરફાર - Etv BHarat

કોરોના વાઇરસ મહામારીને લીધે બધા એન્ટરટેન્મેન્ટ પ્રોજેક્ટ્સની શૂટિંગ બંધ છે અને કેટલીય મોટી ફિલ્મોની રિલીઝમાં ફેરફાર થયો છે. આ કડીમાં હવે રૉબર્ટ પૈટિંસન સ્ટારર મૈટ રીબ્સની 'ધ બૈટમેન'નું નામ પણ સામેલ છે.

Etv Bharat, Gujarati News, Hollywood News, Covid 19, The Batman
Robert Pattinson's The Batman release pushed due to COVID-19
author img

By

Published : Apr 21, 2020, 12:17 PM IST

વૉશિંગ્ટનઃ કોરોના વાઇરસના સંકટનો પ્રભાવ વૉર્નર બ્રોસની કેટલીય ફિલ્મો પર પડી રહ્યો છે, તે લિસ્ટમાં નવું નામ સામે થયું છે મૈટ રિવ્સની 'ધ બૈટમેન'નું...

હૉલિવૂડ મીડિયા રિપોર્ટ્સ અનુસાર રૉબર્ટ પૈટિંસન સ્ટારર ફિલ્મ જે મોટા પર્દા પર 25 જૂન, 2021માં જોવા મળવાની હતી, હવે તે 1 ઓક્ટોબર 2021 સુધી લોકોને જોવા મળી શકે છે.

કોવિડ 19 વાઇરસથી સતત ફેલાવાને લીધે એન્ટરટેન્મેન્ટ ઇન્ડસ્ટ્રી પુરી રીતે બંધ છે અને તેનું રિઝલ્ટ છે કે, કેટલાય પ્રોજેક્ટ્સની રિલીઝ ડેટ્સમાં પણ ભારે બદલાવ કરવો પડી રહ્યો છે.

આ બેનરની વધુ કેટલીક ફિલ્મો પણ મોડી થઇ શકે છે. જેમાં 'ધ મેની ઑફ નેટવર્ક'નું નામ પણ સામેલ છે જે 'ધ સોપરાનોસ'ની પ્રિક્વલ છે. ફિલ્મ હવે 25 સપ્ટેમ્બર, 2020ને બદલે 12 માર્ચ 2021ના દિવસે રિલીઝ થશે.

આ મહામારીને કારણે વધુ એક રિલીઝ જેના પર પ્રભાવ પડી રહ્યો છે, તે છે 'કિંગ રિચર્ડ'ની બાયોપિક જેમાં વિલ સ્મિથ લીડ રોલમાં છે. તેની રિલીઝ ડેટને 25 નવેમ્બર 2020થી બદલીને 19 નવેમ્બર 2021 કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.