ETV Bharat / sitara

સરોજ ખાને ઇન્સ્ટાગ્રામ પર છેલ્લી પોસ્ટ સુશાંત સિંહ રાજપૂૂતની કરી હતી - કાર્ડિયાક એરેસ્ટને પગલે મુંબઈમાં અવસાન

બોલિવૂડના જાણીતા કારિયોગ્રાફર સરોજ ખાનનું કાર્ડિયાક એરેસ્ટને પગલે મુંબઈમાં અવસાન થયું છે. સરોજ ખાને પોતાની 4 દાયકાની કારકિર્દીમાં 2 હજારથી વધુ ગીતોને કોરિયોગ્રાફ કર્યાં હતા. 14 જૂનના દિવસે તેમણે શેર કરેલી તેમની છેલ્લી પોસ્ટમાં સુશાંતની તસ્વીર શેર કરીને તેમને ઇમોશનલ નોટ પણ લખી હતી અને દુઃખ વ્યક્ત કર્યુ હતુ.

સરોજ ખાને છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપૂૂતની કરી હતી

author img

By

Published : Jul 3, 2020, 6:54 PM IST

મુંબઇઃ બોલિવૂડના જાણીતા કારિયોગ્રાફર સરોજ ખાને દુનિયાને અલવિદા કરી દીધી છે. કાર્ડિયાક એરેસ્ટને લઇને 71 વર્ષની ઉમરમાં સરોજ ખાનનુ નિધન થયુ છે. દુઃખના સમાચાર સાંભળી ફિલ્મ ઇડસ્ટ્રીમાં શોકનુ મોજૂ ફરી વળ્યુ છે. વર્ષ 2020માં બોલીવુડે કોટલાય મોટા કલાકારોને અલવીદા કર્યો છે. એમની સાથે આજે સરોજ ખાનનુ નામ પણ હવે સામેલ થઇ ગયુ છે.

સરોજ ખાને છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપૂૂતની કરી હતી
સરોજ ખાને છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર સુશાંત સિંહ રાજપૂૂતની કરી હતી

સરોજ ખાને છેલ્લે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરીને તેમને એક્ટર સુશાંત સિંહ રાજપુતના નિધન પર દુઃખ વ્યક્ત કરતી પોસ્ટ લખી હતી. 14 જૂનના દિવસે તેમને શેર કરેલી તેમની છેલ્લી પોસ્ટમાં સુશાંતની તસ્વીર શેર કરીને તેમને ઇમોશનલ નોટ પણ લખી હતી.

4 દાયકાથી વધુની કેરિયરમાં સરોજ ખાને 2000 થી વધારે ગીતોનો કારિયોગ્રાફર કરવાનો શ્રેય તેમને જાય છે. 22 નવેમ્બર, 1948માં જન્મેલા સરોજ ખાન બોલિવૂડમાં એવું નામ છે, જેને દરેક ઓળખે છે. જૂની પેઢીના કલાકારોથી લઈને હાલના એક્ટરો પણ તેમના કામની પ્રશંસા કરે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.