અભિનેતા રોબર્ટ ફોર્સ્ટરને મગજના કેન્સરના કારણે 78 વર્ષની ઉંમરે શુક્રવારના રોજ લોસ એંજિલ્સમાં અંતિમ શ્વાસ લીધો હતો. અભિનેતાએ ક્વેંટિન ટારનટિનોની ફિલ્મ "જેકી બ્રાઉન" માટે ઓસ્કાર માટે નોમિનેટ થયા હતાં. નિર્દેશક ટારનટિનો મેક્સ ચેરીના જીવન પર આ ફિલ્મ બનાવી હતી. ઉપરાંત, તેઓએ 100થી વધારે ફિલ્મોમાં ઉત્તમ કામ કર્યુ હતું. ફિલ્મ 'જેકી બ્રાઉન'માં ભજવેલી ભૂમિકા માટે રોબર્ટ ફોર્સ્ટર પહેલીવાર ઓસ્કર એવોર્ડ માટે નોમિનેટ થયા હતાં. છેલ્લે રોબર્ટે 'અલ કેમિનોઃ અ બ્રેકિંગ બેડ' મૂવીમાં ભુમીકા ભજવી હતી. રોબર્ટ ફોર્સ્ટરનો જન્મ રોચેસ્ટરના એનવાઇમાં થયો હતો. નાની ઉંમરમાં તેમણે એક્ટીંગ દ્વારા કરિયરની શરુઆત કરી હતી.
હોલિવુડ અભિનેતા રોબર્ટ ફોર્સ્ટરનુ મગજના કેન્સરના કારણે નિધન - "જેકી બ્રાઉન"
વોશિંગટન: અભિનેતા રોબર્ટ ફોર્સ્ટરને મગજના કેન્સરના કારણે શુક્રવારના રોજ લોસ એંજિલ્સમાં નિધન થયુ હતું. 78 વર્ષના આ અભિનેતાએ 100થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે.

Conclusion: