ચંદીગઢઃ પંજાબી સિંગર બી પ્રાકની પત્નિ મીરાએ પુત્રને જન્મ આપ્યો છે. સિંગરે તેમની જાણકારી ગુરુવારે ઇન્સ્ટાગ્રામ પર આપી હતી.
તેમણે લખ્યું કે, ઓહ માય ગોડ. આ લખતા મારા હાથ કંપે છે કે, બેબી બોયનો જન્મ થવાથી હુ ધન્ય થયો છું. તેમના માટે હુ મારી પત્નિને ધન્યવાદ આપું છું. મે તેમને 9 મહિના સુધી જાગતી જોઇ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
સોશિયલ મીડિયા પર તેમની જોડીને લઇને શુભકામના અપાઇ રહી છે...
અભિનેત્રી ગોહર ખાને કમેન્ટ કરતા કહ્યુ કે, ખુબ- ખુબ અભિનંદન, ભગવાન તેમના પરિવારને આશિર્વાદ આપે.
નૂપુર સેનનને લખ્યુ કેે, અભિનંદન પાજી, પ્યારા બચ્ચાને આશીર્વાદ..
બી પ્રાક લવ સાંગ, ફિલહાલ, સીક્રલની સાથે આવવા માટે તૈયાર છે. ઓરિજનલ મ્યૂઝિક વીડિયોમાં અક્ષય કુમાર અને નૂપુર સેનન છે.