મુંબઇઃ મુલાયમ સિંહ યાદવનુ ઓફિશિયલ ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મના ટાઇટલ પરથી સ્પષ્ટ થાય છે કે, ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન અને ભારતીય રાજનીતિમાં એક કદેવર નેતાના રૂપમાં પહેચાન બનાવવા મુલાયમ સિંહ યાદવની બાયોપીક છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
એમ.એસ. ફિલ્મ પ્રોડક્શન્સના બેનર હેઠળ બની રહી છે. આ ફિલ્મમાં અમિત સેઠ દિગ્ગજ રાજનીતીક્ષ મુલાયમ સિંહ યાદવની ભૂમિકા નિભાવી છે. ફિલ્મમાં મુલાયમ સિંહ એક ખેડૂતના પુત્રથી લઇને એક પ્રતિષ્ઠિત રાજનીતીક્ષના રૂપમાં જોવા મળશે. તેમના ચાહકો માટે તે ફિલ્મ રોમાંચીત હશે.
ફિલ્મમાં અમિત સેઠી, મિમોહ ચક્રવતી, ગોવિંદ, નામદેવ, મુકેશ તિવારી, જરીના વહાબ અને સુપ્રિયા કાર્ણિક જેવા કલાકારો અહમ રોલ નિભાવતા નજરે આવી રહ્યાં છે…
બંગાળી ડાયરેક્ટર સુવેંદુ રાજ ઘોષના નિર્દશકમાં બની રહી છે. આ 2 ઓક્ટોબર 2020ના દિવસે રિલીઝ થવાની આશા છે..