ETV Bharat / sitara

એડ શીરનના ફાર્મહાઉસ પર શિયાળનો હુમલો - એડ શીરન લેટેસ્ટ ન્યૂઝ

પૉપસ્ટાર એડ શીરનના ઇંગ્લેન્ડવાળા ફાર્મહાઉસ પર અમુક શિયાળે ગત્ત દિવસે હુમલો કર્યો હતો. જેમાં તેના ફાર્મ પર ઉછેરવામાં આવી રહેલી અમુક મરઘીઓને નુકસાન થયું છે.

Etv Bharat, Gujarati News, Hollywood News, ed sheeran
ed sheeran
author img

By

Published : May 5, 2020, 11:23 AM IST

લૉસ એેંજેલિસઃ લોકડાઉનની વચ્ચે એક શિયાળે ગ્રેમી વિજેતા ગાયક એડ શીરનના ફાર્મ હાઉસ પર હુમલો કરીને કેટલાય મરઘાઓને મારી નાખ્યા હતા.

હૉલિવૂડ મીડિયાના રિપોર્ટ અનુસાર, ઇંગ્લેન્ડના સફકમાં તેની પ્રોપર્ટી છે, જ્યાં અમુક શિયાળે હુમલો કર્યો હતો.

એક સૂત્રએ જણાવ્યું કે, તેમણે હાલમાં જ એક કપલને ગુમાવ્યું હતું અને દેશમાં લાગેલા લોકડાઉનને કારણે તેને રિપ્લેસ કરવું સરળ ન હતું. એ માટે તેમણે તેના ખાંચાને બમણા બનાવવાની ખાતરી કરી હતી, જેથી શિયાળપુર સ્ટોકને મારી ના શકે.

સૂત્રો વધુમાં ઉમેર્યું કે, 'એડને પ્રકૃતિ સાથે ખૂબ જ લગાવ છે અને તે તેના બગીચામાંથી નીકળતી તાજી પેદાશોને પસંદ કરે છે, તેથી તે તેની મરઘી શિયાળને લીધે ગુમાવે તેવું ઇચ્છતું નથી.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.