એક ઈન્ટરવ્યૂમાં ક્રિસે પોતાની પુત્રીનું 'ઈન્ડિયા' નામ રાખવા પાછળનું કારણ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ‘ઈન્ડિયા’ નામ રાખવા પાછળનું કારણ મારી પત્ની એલ્સા પાતકી છે. ક્રિસે કહ્યું કે, મારી પત્નીએ ભારતમાં ઘણો સમય વિતાવ્યો છે અને તે જ કારણે અમે પુત્રીનું નામ ‘ઈન્ડિયા’ રાખ્યું છે.
જો કે, ક્રિસે આ દેશને તેના દિલમાં પણ એક વિશેષ સ્થાન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં શૂટિંગ કરવાનો તેમનો અનુભવ ડરામણો હતો, પરંતુ સાથે એટલો મજેદાર પણ હતો. વધુમાં કહ્યું કે, શૂટિંગ દરમિયાન તેમને રોકસ્ટાર જેવો અનુભવ થયો હતો.
ગત વર્ષે ક્રિસ નેટફ્લિકસના એક પ્રોજેક્ટના શૂટિંગ માટે અમદાવાદ અને મુંબઈ આવ્યા હતા. જ્યાં તેમણે ફેન્સનો ખુબ જ પ્રેમ મળ્યો હતો. તેમજ તેમણે કહ્યું કે, “મને શૂટિંગ દરમિયાન રોકસ્ટાર જેવો અનુભવ થયો હતો.” બોલીવુડમાં કામ કરવા અંગે ક્રિસનો પૂછવામાં આવતાં આ વિશે તેમની વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું હતું.
Intro:Body:
मार्वल के थौर ने 'इंडिया' क्यों रखा है अपनी बेटी का नाम?
मार्वल की फिल्मों में सुपरहीरो थौर का किरादर निभाने वाले क्रिश हेम्सवर्थ की फिल्म मैन इन ब्लैक: इंटरनेशनल 14 जून को रिलीज हो रही है. इसके अलावा वह एक और चीज को लेकर चर्चा में हैं और वह उनकी बेटी का नाम. उन्होंने अपनी बेटी का नाम का इंडिया रखा है.
आईएएनएस के साथ एक इंटरव्यू के दौरान क्रिस ने बेटी का नाम इंडिया रखने का कारण अपनी पत्नी एल्सा पातकी को बताया है. उन्होंने कहा, मेरी पत्नी ने काफी समय तक भारत में वक्त गुजारा है और यही वजह है कि मैंने बेटी का नाम इंडिया में रखा है.
क्रिस ने बेटी का नाम इंडिया रखने के साथ ही अपने दिल में भी इस देश को खास स्थान दे रखा है. उनका कहना है कि भारत में शूटिंग करने का उनका अनुभव डरावना लेकिन मजेदार रहा. उन्होंने बताया कि शूटिंग करने के दौरान उन्हें रॉकस्टार जैसी अनुभूति हुई.
पिछले साल वह नेटफ्लिक्स का प्रोजेक्ट ढाका की शूटिंग के लिए भारत आए थे. उन्होंने अहमदाबाद और मुंबई में शूटिंग की थी.
क्रिस ने कहा, ''डायरेक्टर के हर कट के बाद स्टेडियम में फैन्स जोर से जयकारे लगाते थे, जिससे हमें रॉकस्टार वाली फीलिंग होती थी. जिस गर्मजोशी से हमें सर्मथन मिलता था वह वाकई काफी अच्छा था. ''
इंटरव्यू के दौरान जब क्रिस से बॉलीवुड में काम करने के बारे में पूछा गया तो उन्होंने कहा, ''मेरी इस बारे में कुछ बात चल रही थी, तो हो सकता है शायद.''
===========================================================
માર્વલના થોરે પોતાની પુત્રીનું નામ રાખ્યું 'ઈન્ડિયા' , જાણો કારણ
ન્યુઝ ડેસ્કઃ માર્વલની ફિલ્મોમાં સુપરહિરો થૌરનું પાત્ર નિભાવતા ક્રિસ હેમ્સવર્થની ફિલ્મ 'મેન ઈન બ્લેકઃ ઈન્ટરનેશનલ' 14 જુને રિલીઝ થવાની છે તેને લઈ તે ચર્ચામાં છે. તેમજ ક્રિસ તેની પુત્રીના નામને લઈ પણ ખુબ જ ચર્ચામાં છે. ક્રિસ તેમની પુત્રીનું નામ ઈન્ડિયા રાખ્યું છે.
એક ઈન્ટરવ્યુમાં ક્રિસે પોતાની પુત્રીનું 'ઈન્ડિયા' નામ રાખવા પાછળનું કારણ જણાવ્યું હતુ. તેમણે કહ્યું ઈન્ડિયા નામ રાખવા પાછળનુ કારણ મારી પત્ની એલ્સા પાતકી છે. ક્રિસે કહ્યું કે મારી પત્નીએ ઘણો સમય વિતાવ્યો છે અને તે જ કારણે અમે પુત્રીનુ નામ ઈન્ડિયા રાખ્યું છે.
જો કે ક્રિસે આ દેશને તેના દિલમાં પણ એક વિશેષ સ્થાન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે ભારતમાં શૂટિંગ કરવાનો તેમનો અનુભવ ડરામણો હતો પરંતુ સાથે એટલો મજેદાર પણ હતો. વધુમાં કહ્યું કે શૂટિંગ દરમિયાન તેમણે રોકસ્ટાર જેવો અનુભવ થયો હતો.
ગત વર્ષે ક્રિસ નેટફ્લિકસના એક પ્રોજેક્ટના શૂટિંગ માટે અમદાવાદ અને મુંબઈ આવ્યા હતા. જયાં તેમણે ફેન્સનો ખુબ જ પ્રેમ મળ્યો હતો. તેમજ તેમણે કહ્યું કે મને શૂંટિંગ દરમિયાન રોકસ્ટાર જેવો અનુભવ થયો હતો. બોલીવુડમાં કામ કરવા અંગે ક્રિસનો પુછવામાં આવતાં આ વિશે તેમની વાતચીત ચાલુ હોવાનું જણાવ્યું હતુ.
Conclusion: