ETV Bharat / science-and-technology

વોટ્સએપે લિધા પગલા, ભારતમાં 23 લાખથી વધુ ખરાબ એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ - WhatsApp account in India

વોટ્સએપે કહ્યું કે, તારીખ 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબરની વચ્ચે 23,24,000 વોટ્સએપ (fake accounts in India) એકાઉન્ટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો (WhatsApp banned over 23 lakh fake accounts) હતો. આ સાથે તેમાંથી 8,11,000 એકાઉન્ટ સક્રિય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.

વોટ્સએપે લિધા પગલા, ભારતમાં 23 લાખથી વધુ ખરાબ એકાઉન્ટ્સ પર મુક્યો પ્રતિબંધ

author img

By

Published : Dec 1, 2022, 2:06 PM IST

નવી દિલ્હી: મેટા માલિકીવાળી WhatsAppએ બુધવારે જણાવ્યું હતું કે, તેણે નવા IT નિયમો 2021ના પાલનમાં ઓક્ટોબર મહિનામાં ભારત (fake accounts in India)માં 23 લાખથી વધુ ખરાબ (બનાવટી) એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. જેમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ જવાબદારીઓ મૂકવા માટે કહેવામાં આવ્યું છે. કંપનીએ જણાવ્યું હતું કે, ''તારીક 1 ઓક્ટોબરથી 31 ઓક્ટોબરની વચ્ચે 23,24,000 WhatsApp એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો (WhatsApp banned over 23 lakh fake accounts) હતો. આ સાથે તેમાંથી 8,11,000 એકાઉન્ટ સક્રિય રીતે પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા.''

વ્હોટસેપ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ: મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપ જે દેશમાં 400 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવે છે. તેને ઓક્ટોબરમાં ભારતમાં 701 ફરિયાદ અહેવાલો પ્રાપ્ત થયા હતા. 34 'એક્શન' નોંધવામાં આવ્યા હતા. વોટ્સએપના પ્રવક્તાએ કહ્યું, "IT નિયમો 2021 મુજબ અમે ઓક્ટોબર 2022 મહિના માટે અમારો રિપોર્ટ પ્રકાશિત કર્યો છે." તાજેતરના માસિક અહેવાલમાં નોંધાયા મુજબ, WhatsAppએ ઓક્ટોબર મહિનામાં 2.3 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.

IT નિયમો: એડવાન્સ્ડ IT નિયમો 2021 હેઠળ 5 મિલિયનથી વધુ યુઝર્સ ધરાવતા મોટા ડિજિટલ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સે માસિક અનુપાલન અહેવાલો પ્રકાશિત કરવા પડશે. આ દરમિયાન ખુલ્લા, સુરક્ષિત, વિશ્વસનીય અને જવાબદાર ઈન્ટરનેટ તરફના પગલામાં, ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયે 'ડિજિટલ સિટિઝન'ના અધિકારોનું રક્ષણ કરવાના હેતુથી કેટલાક સુધારાની સૂચના આપી છે. આ સુધારાઓ યુઝર્સને આવી સામગ્રી અપલોડ કરતા અટકાવવા માટે વાજબી પ્રયાસો કરવા મધ્યસ્થીઓ પર કાનૂની જવાબદારી લાદે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.