ETV Bharat / science-and-technology

Moto Edge X30: બેસબરીથી જોનારાઓની રાહનો અંત, Moto Edge X30નું ભારતમાં જલ્દ આગમન

author img

By

Published : Jan 11, 2022, 5:16 PM IST

મોટોરોલા (Motorola india) ટૂંક સમયમાં ભારતીય બજારમાં તેનો નવો સ્માર્ટફોન એજ એકસ30 (MOTO EDGE X30) લોન્ચ (Moto Edge X30 launch in India) કરશે. જાણો તેનાવિશે વિસ્તૃત.

Moto Edge X30: બેસબરીથી જોનારાઓની રાહનો અંત, Moto Edge X30નું ભારતમાં જલ્દ આગમન
Moto Edge X30: બેસબરીથી જોનારાઓની રાહનો અંત, Moto Edge X30નું ભારતમાં જલ્દ આગમન

નવી દિલ્હી: સ્માર્ટફોન બ્રાંડ મોટોરોલા (Motorola india) ટૂંક સમયમાં ભારતમાં તેનો ફ્લેગશિપ સ્માર્ટફોન ન એજ એકસ30 (MOTO EDGE X30) લોન્ચ કરવાની (Moto Edge X30 launch in India) તૈયારીમાં છે.

જાણો GSMArenaના અહેવાલ વિશે

GSMArenaના અહેવાલ મુજબ, બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સે Motorola Edge X30ને ભારતીય બજારમાં (Indian market news) વેચાણ કરવા માટે મોડેલ નંબર XT2201-01 સાથે પ્રમાણિત કર્યું છે. મોટોરોલાએ ડિસેમ્બરમાં ચીનના બજારમાં તેના નવીનતમ ફ્લેગશિપ સ્માર્ટફોન, એજ X30ની જાહેરાત કરી હતી.

જાણો મોબાઇલના ફિચર વિશે

MOTO EDGE X30માં 6.7 ઇંચના OLED FHD+ડ્સિપ્લે છે. જેમાં 144HZ રિફ્રેશ રેટ અને 576 HZ ટચ સૈંપલિંગ રેટ (Moto Edge X30 features) છે, સ્ક્રીનમાં 10 ટકા DCI P3 colour gamut, HDR10+ અને એક પંચહોલ કટઆઉટ સહિત ઇન-ડિસ્પલે ફિંગરપ્રિંટ સેંસર પણ છે.

વિડિયો ચેટ માટે ફ્રંટમાં 60MP સ્નૈપર

સ્માર્ટફોનના પાછળના ભાગમાં ટ્રિપલ કેમેરા છે, જેમાં f/1.88 છિદ્ર સાથે 50MP પ્રાથમિક OV50A40 સેન્સર, 5MP અલ્ટ્રા-વાઇડ-એંગલ લેન્સ અને 2MP ત્રીજા સેન્સરનો સમાવેશ થાય છે. આ સાથે સેલ્ફી અને વિડિયો ચેટ માટે ફ્રંટમાં 60MP સ્નૈપર છે. તે 163.56 X 75.95 X 8.49 mm માપે છે અને તેનું વજન 194 ગ્રામ છે. આ ઉપરાંત તેમાં Qualcomm Snapdragon 8 Gen 1 પ્રોસેસર છે. કનેક્ટિવિટી ફીચર્સમાં ચાર્જિંગ માટે 5G, 4G LTE, Wi-Fi 6E, NFC, બ્લૂટૂથ 5.2, GPS અને USB Type-C પોર્ટનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

BP through smartphone camera: અમેરિકી કંપનીનો દાવો, ઘરે બેઠા ચહેરાના માધ્યમથી BP માપી શકશો: જાણો કંઇ રીતે

Oneplus 10 Pro In India: લૉન્ચ થાય તે પહેલા વનપ્લસ 10 પ્રોના કેમેરા ફીચર્સ થયા રિવીલ, જાણો શું છે ખાસ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.