ETV Bharat / science-and-technology

મેટાએ ઇન્સ્ટાગ્રામ પર શેરિંગ અને એડ કરવાની નવી સુવિધા કરી રજૂ - નોટ્સ શેરીંગ ફિચર નોટ્સ

મેટાએ ઇન્સ્ટાગ્રામ પર નવી શેરિંગ સુવિધા રજૂ કરી છે, જેમાં 'નોટ્સ'નો સમાવેશ થાય (instagram latest news) છે. શેરિંગ ફીચર 'નોટ્સ' એ યુઝર્સ માટે તેમના વિચારો શેર કરવા અને તેમના મિત્રો શું કરી રહ્યા છે તે જોવાની એક નવી રીત છે. નોંધ ફક્ત ટેક્સ્ટ અને ઇમોજીનો ઉપયોગ કરીને 60 અક્ષરો સુધીની ટૂંકી પોસ્ટ્સ છે. આ ફીચર યુઝર્સ માટે રિલીઝ થવાનું શરૂ થઈ ગયું (instagram new feature) છે.

Etv Bharatમેટાએ ઇન્સ્ટાગ્રામ પર શેરિંગ અને એડ કરવાની નવી સુવિધા કરી રજૂ

author img

By

Published : Dec 15, 2022, 2:23 PM IST

સાન ફ્રાન્સિસ્કો: મેટાએ ઇન્સ્ટાગ્રામ પર નવી શેરિંગ સુવિધા રજૂ કરી છે, જેમાં 'નોટ્સ'નો સમાવેશ થાય (instagram latest news) છે. જે યુઝર્સને તેઓની કાળજી લેતા લોકોની નજીક અનુભવવામાં મદદ કરશે. મેટાએ મંગળવારે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું હતું કે, શેરિંગ ફીચર 'નોટ્સ' એ યુઝર્સ માટે તેમના વિચારો શેર કરવા અને તેમના મિત્રો શું કરી રહ્યા છે તે જોવાની એક નવી રીત છે. નોંધ ફક્ત ટેક્સ્ટ અને ઇમોજીનો ઉપયોગ કરીને 60 અક્ષરો સુધીની ટૂંકી પોસ્ટ્સ છે. આ ફીચર યુઝર્સ માટે રિલીઝ થવાનું શરૂ થઈ ગયું (instagram new feature) છે.

મેટા સ્ટોરીમાં નવી સુવિધા: કંપનીએ જણાવ્યું હતું કે, ''મેટા સ્ટોરીમાં નવી સુવિધાઓનું પણ પરીક્ષણ કરી રહ્યું છે. જેમાં Add your nomination અને Candid Storiesનો સમાવેશ થાય છે. ઇન્સ્ટાગ્રામ તેની અગાઉ લૉન્ચ કરેલ 'એડ ટુ યોર સ્ટોરીઝ' ફીચરને 'એડ યોર નોમિનેશન' ફીચર રજૂ કરીને વિસ્તારી રહ્યું છે. જે યુઝર્સને તેના પર ટેપ કરીને ભાગ લેવા માટે મિત્રોને આમંત્રિત કરવાની મંજૂરી આપશે. "અમે લોકોને જૂથોમાં મિત્રો સાથે સહયોગ અને કનેક્ટ થવાની વધુ રીતો આપવા માટે નવી સુવિધાઓનું પરીક્ષણ કરી રહ્યા છીએ."

ગ્રુપ પ્રોફાઈલ સુવિધા: નવી 'ગ્રુપ પ્રોફાઇલ' સુવિધા સાથે યુઝર્સ ટૂંક સમયમાં મિત્રો સાથે પોસ્ટ અને સ્ટોરી શેર કરવા માટે એક નવી સમર્પિત પ્રોફાઇલ બનાવી શકશે. આ ઉપરાંતે તેમાં જોડાઈ શકશે. જ્યારે પણ યુઝર્સ ગ્રૂપ પ્રોફાઇલમાં કંટેન્ટ શેર કરે છે, ત્યારે તે કંટેન્ટ જૂથના સભ્યો સાથે શેર કરવામાં આવશે. આ સાથે તેમના ફોલોઅર્સને બદલે જૂથ પ્રોફાઇલ પર પોસ્ટ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.