ETV Bharat / science-and-technology

ગૂગલે કરી નવા અપડેટની જાહેરાત, હવે માતા પિતા નક્કી કરશે બાળકોનું ભવિષ્ય - ગૂગલ હોમ અને ફેમિલી લિંક એપ્સ

Google Assistant માટે કિડ્સ ડિક્શનરી (google assistant kids dictionary) પણ ઉમેરી રહ્યું છે. જે સ્પીકર્સ, સ્માર્ટ ડિસ્પ્લે અને મોબાઇલ ડિવાઈઝ પર વય પ્રમાણે જવાબ પ્રદાન કરશે. 9to5Google ના અહેવાલ મુજબ, નવા પેરેંટલ કંટ્રોલ્સ અપડેટ માતાપિતાને પસંદ કરવા દેશે કે, બાળકો કઈ સંગીત (google assistant new kid friendly voice) અને વિડિયો સેવાઓનો ઉપયોગ કરી શકે અને તેઓ શું જોઈ, સાંભળી શકે.

પરિવારોને ઑનલાઇન સુરક્ષિત રાખવા ગૂગલે કરી નવા અપડેટની જાહેરાત

author img

By

Published : Nov 4, 2022, 7:54 AM IST

Updated : Nov 4, 2022, 8:19 AM IST

સાન ફ્રાન્સિસ્કો: ગૂગલ તેના 'ગૂગલ આસિસ્ટન્ટ' ડિવાઝ (google assistant kids dictionary) માટે નવા પેરેંટલ કંટ્રોલ તેમજ નવા કિડ-ફ્રેન્ડલી વૉઇસ (google assistant new kid friendly voice) અને કિડ્સ ડિક્શનરી રજૂ કરશે. 9to5Google ના અહેવાલ મુજબ, નવા Google Assistant પેરેંટલ કંટ્રોલ્સ અપડેટ માતાપિતાને પસંદ કરવા દેશે કે, બાળકો કઈ સંગીત અને વિડિયો સેવાઓનો ઉપયોગ કરી શકે અને તેઓ કેવી રીતે જોઈ, સાંભળી શકે.

ગૂગલ અપડેટ્સ: 'આવતા અઠવાડિયામાં', એન્ડ્રોઇડ અને iOS માટે ગૂગલ આસિસ્ટન્ટ, ગૂગલ હોમ અને ફેમિલી લિંક એપ્સ દ્વારા નિયંત્રણો ઉપલબ્ધ થશે. તે બાળકના એકાઉન્ટ માટે Assistant સેટિંગમાં ઉપલબ્ધ હશે. Google Assistant માટે કિડ્સ ડિક્શનરી પણ ઉમેરી રહ્યું છે, જે સમગ્ર સ્પીકર્સ, સ્માર્ટ ડિસ્પ્લે અને મોબાઇલ ઉપકરણો પર વય પ્રમાણે જવાબ પ્રદાન કરશે.

ગૂગલે ફેમિલી લિંક: આ ઉપરાંત 4 બાળકો મૈત્રીપૂર્ણ અવાજો કે, જે 'વાર્તા કહેવા અને સમજવામાં મદદ કરવા માટે ધીમી અને વધુ અભિવ્યક્ત શૈલીમાં બોલી શકે છે' તે વધારાના નવા લક્ષણો પૈકી છે. 'Hey Google, તમારો અવાજ બદલો' કહીને, બાળકો વિવિધ વિકલ્પોમાંથી પસંદગી કરી શકે છે. આ ઉપરાંત ગયા મહિને, ગૂગલે ફેમિલી લિંક માટે નવા અપડેટની જાહેરાત કરી, જેણે ઘણા બધા વિકલ્પો ઓફર કર્યા અને પરિવારોને ઑનલાઇન સુરક્ષિત રાખવામાં મદદ કરી.

Last Updated : Nov 4, 2022, 8:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.