ETV Bharat / science-and-technology

વોટ્સએપ લાવી રહ્યું છે ડેસ્કટૉપ વર્ઝન, ઈન્ટરનેટ વગર પણ વાપરી શકશો વોટ્સએપ - વ્હોટ્સઍપનું ડેસ્કટૉપ વર્ઝન

સાન ફ્રાન્સિસ્કો: ફેસબુકની માલિકી ધરાવતી કંપની વોટ્સએપ પોતાના ઍપ્લિકેશનના ડેસ્કટૉપ વર્ઝન પર કામ કરી રહી છે. જેથી કોઈપણ યુઝર પોતાના મોબાઇલ ફોનને ઈન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા વિના પણ મેસેજિંગ ઍપ્લિકેશનનો ઉપયોગ પોતાના ડેસ્કટૉપ પર કરી શકવા સક્ષમ બનશે.

WHATSAAP
author img

By

Published : Jul 28, 2019, 11:32 AM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ઍપ્લિકેશનના વેબ વર્ઝનને વર્ષ 2015માં વોટ્સઍપ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી કોમ્પ્યુર પર ચેટને મૉનિટર કરી શકાય છે. પરંતું આના ઉપયોગ માટે યુઝર્સે પોતાના ફોનને ઈન્ટરનેટના માધ્યમથી જોડવું પડતું હતું.

જો કે વોટ્સઍપનું વેબ વર્ઝન વર્ષ 2015માં જ રજૂ કરી દેવામાં આવ્યું હતું. જેના માધ્યમથી કોમ્પ્યુટર પર ઍપ્લિકેશનની ચેટ મોનિટર કરી શકાતું હતું, પણ વેબ વર્ઝનના ઉપયોગ માટે યુઝર્સે પહેલા પોતાનો મોબાઇલ ફોન ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવું પડતું હતું. તો આ અંગેની માહિતી વોટ્સઍપની ઓફિશિયલ ટ્વિટર ઍકાઉન્ટ WAB ટાઇફોના માઘ્યમથી શુક્રવારના રોજ ટ્વિટ દ્વારા આપી હતી.

સાથે જ કંપની એક નવી મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટમ પર પણ કામ કરી રહી છે. જે તમારો ફોન બંધ હોવા છતા પણ કાર્યરત રહેશે. તો આ અંગે મળતી માહિતી મુજબ આ સિવાય વોટ્સઍપ મલ્ટીપ્લેટફૉર્મ જેની મદદથી યુઝર્સ એક જ સમયે કેટલાય ડિવાઇસના માધ્યમથી પોતાની ચેટ અને પ્રોફાઇલમાં એક્સેસ કરી શકશે.

Intro:Body:

Whatsaap Working On Desktop version, Where users Can Accsess their Account without their Mobile Phone

વ્હોટ્સઍપ કરી રહ્યું છે, ડેસ્કટૉપ વર્ઝન પર કામ, મોબાઇલ વગર પણ યુઝર્સ કરી શકશે વ્હોટ્સઍપનો ઉપયોગ

https://www.etvbharat.com/hindi/delhi/business/business-news/whatsapp-building-desktop-version-that-works-without-phone/na20190727195707972

व्हाट्सएप बना रहा डेस्कटॉप वर्जन, बिना फोन करेगा काम

एप के वेब वर्जन को 2015 में व्हाट्सएप ने लॉन्च किया था. इसके जरिए कंप्यूटर पर चैट को मॉनिटर किया जा सकता है, लेकिन इसके इस्तेमाल के लिए यूजर्स को पहले अपने फोन को इंटरनेट के माध्यम से जोड़ना पड़ता है.

ઍપ્લિકેશનના વેબ વર્ઝનને વર્ષ 2015માં વ્હોટ્સઍપ દ્વારા લૉન્ચ કરવામાં આવ્યું હતું. જેના માધ્યમથી કોમ્પ્યુર પર ચેટને મૉનિટર કરી શકાય છે. પરંતું આના ઉપયોગ માટે યુઝર્સે પોતાના ફોનને ઇન્ટરન્ટના માધ્યમથી જોડવું પડતું હતું.

सैन फ्रांसिस्को: फेसबुक के स्वामित्व वाली कंपनी व्हाट्सएप अपने एप के डेस्कटॉप वर्जन पे काम कर रही है, ताकि अपने मोबाइल को इंटरनेट से कनेक्ट करे बिना यूजर्स मैसेजिंग एप का इस्तेमाल अपने पीसी पर कर सकें.एप के वेब वर्जन को 2015 में व्हाट्सएप ने लॉन्च किया था. इसके जरिए कंप्यूटर पर चैट को मॉनिटर किया जा सकता है, लेकिन इसके इस्तेमाल के लिए यूजर्स को पहले अपने फोन को इंटरनेट के माध्यम से जोड़ना पड़ता है. विश्वसनीय व्हाट्सएप लीकर अकाउंट डब्ल्यूएबीटाइंफो ने शुक्रवार को ट्वीट में जानकारी दी कि कंपनी एक यूनिवर्सल विंडोज प्लेटफॉर्म (यूडब्ल्यूपी) ऐप विकसित कर सकती है.

સન ફ્રાન્સિસ્કો: ફેસબુકની માલિકી ધરાવતી કંપની વ્હોટ્સઍપ પોતાના ઍપ્લિકેશનના ડેસ્કટૉપ વર્ઝન પર કામ કરી રહી છે. જેથી કોઇપણ યુઝર પોતાના મોબાઇલ ફોનને ઇન્ટરનેટ સાથે કનેક્ટ કર્યા વિના પણ મેસેજિંગ ઍપ્લિકેશનનો ઉપયોગ પોતાના ડેસ્કટૉપ પર કરી શકવામાં સક્ષમ બની શકશે.

જો કે વ્હોટ્સઍપનું વેબ વર્ઝન વર્ષ 2015માં જ રજૂ કરી દેવામાં આવ્યું હતું. જેના માધ્યમથી કોમ્પ્યુટર પર ઍપ્લિકેશનની ચેટ મોનિટર કરી શકાતી હતી. પણ વેબ વર્ઝનના ઉપયોગ માટે યુઝર્સે પહેલા પોતાનો મોબાઇલ ફોન ઇન્ટરનેટના માધ્યમથી કનેક્ટ કરવું પડતું હતું.  તો આ અંગેની માહિતી વ્હોટ્સઍપની ઓફિશિયલ ટ્વિટર ઍકાઉન્ટ WAB ટાઇફોના માઘ્યમથી શુક્રવારના રોજ ટ્વિટ દ્વારા આપી હતી.

साथ ही कंपनी एक नए मल्टी-प्लेटफॉर्म सिस्टम पर भी काम कर रही है, जो आपके फोन के बंद होने पर भी काम करेगा.खबरों के मुताबिक, इसके अलावा व्हाट्सएप मल्टीप्लेटफॉर्म सिस्टम पर भी काम कर रहा है, जिसकी मदद से यूजर्स एक ही वक्त में कई डिवाइस के माध्यम से अपनी चैट और प्रोफाइल में ऐक्सेस कर सकेंगे.

સાથે દ કંપની એક નવી મલ્ટી પ્લેટફોર્મ સિસ્ટન પર પણ કામ કરી રહી છે. જે તમારો ફોન બંધ હોવા છતા પણ કાર્યરત રહેશે. તો આ અંગે મળતી માહિતી મુજબ આ સિવાય વ્હોટ્સઍપ મલ્ટીપ્લેટફૉર્મ જેની મદદથી યુઝર્સ એક જ સમયે કેટલાય ડિવાઇસના માધ્યમથી પોતાની ચેટ અને પ્રોફાઇલમાં એક્સેસ કરી શકશે.

Conclusion:
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.