ETV Bharat / science-and-technology

Xiaomiની નવી પ્રોડક્ટ્સ આવી માર્કેટમાં, ગૃહિણીઓને આપશે રાહત - mi wireless handheld sweeper

ન્યુઝ ડેસ્ક: છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મોબાઇલ ફોનના માર્કેટમાં સૌથી પૉપ્યુલર નીવડેલી ચાઇનીઝ કંપની Xiaomiએ એક અદ્દભુત પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરી છે, જેનાથી ગૃહિણીઓને મહદ્દઅંશે રાહત થઇ શકશે. Xiaomiએ MI Sweaper કર્યું છે લોન્ચ, જે બીજુ કાંઇ નહિ પણ એક વાયરલેસ ઝાડુ છે, જે આ ઝાડુની ખાસિયત તેની રોટેશનલ ફંક્શન છે, જેમાં ઝાડુને કોઇ પણ દિશામાં ફેરવી શકાય તેમ છે, અને આ વાયરલેસ ઝાડુનું ડાઇમેન્શન 270mm X 170mm અને વજન 1 કિલોગ્રામ છે.

Xiaomi Sweeper
author img

By

Published : Apr 27, 2019, 11:36 AM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

આ અંગે XIaomiનું કહેવું છે કે, સામાન્ય ઝાડુની ડિઝાઇન સેમી-ઓપન હોય છે, જેના કારણે ધુળ-માટી પુરી રીતે સાફ નથી થઇ શકતી, પણ હવે MI વાયરલેસ હેન્ડહેલ્ડ સ્વીપર સફાઇની તમામ મુશ્કેલીઓને અંત આણશે.

તો આ અંગે મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રીક ઝાડું ડબલ બ્રશ ડિઝાઇનની સાતે રજુ કરવામાં આવી છે. તો પ્રોડક્ટ અંગે કંપનીનો દાવો છે કે, આ ખુબ જ સ્પીડ સાથે સફાઇ કરવામાં સક્ષમ છે.આ ઝાડુનું બ્રશની સ્પીડ 1300R/Min છે. તો આ ઝાડુને પાવર માટે 2000mAhની બેટરી આપવામાં આવી છે. તો આ ઇલેક્ટ્રિક ઝાડુને ફુલ ચાર્જ કરવાથી 2 કલાક સુધી ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

આ Mi wireless handheld sweeper ને ચીનમાં રજુ કરવામાં આવ્યું છે. જેની કિંમત 99 યુઆન( લગભગ 1,030 રૂપિયા) થાય છે. આ ઇલેક્ટ્રિક ઝાડુ કંપનીના ક્રાઇડફંડિક પ્લેટફોર્મ પર પણ ઉપલ્બધ છે.

આ પહેલા Mi LED Smart Bulb પણ લોન્ચ કર્યો છે. આ બલ્બની ખાસ વાત એ છે કે, Mi Home ઍપ્લિકેશનનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જેની મદદથી ગ્રાહક બલ્બ ON/OFF પણ કરી શકે છે. Xiaomiનો દાવો છે કે, LED બલ્બ 11 વર્ષ સુધી ચાલી શકશે, તો આ અંગે મળતી માહિતી મુજબ સ્માર્ટ બ્લબ 1.6 કરોડ કલરને સપોર્ટ કરશે.

MI Bulb ફાઇલ ફોટો
MI Bulb ફાઇલ ફોટો

આ સ્માર્ટ LED બલ્બ ઍમેજોનના Alexa, ગૂગલ આસિસ્ટન્ટ જેવી વોઇસ આસિસ્ટન્ટને સપોર્ટ કરશે. આ અંગે xiaomiએ જણાવ્યું હતું કે, સ્માર્ટ બલ્બ ઉપયોગ કરવા માટે ગ્રાહકોને કોઇ બ્રિજ કે હબની જરૂર નથી. એટલે કે કોઇ પણ ગ્રાહક આ બલ્બને Mi Home ઍપ્લિકેશનની મદદથી ઉપયોગ કરી શકશે.

Intro:Body:

Xiaomiની નવીનતમ પ્રોડક્ટ આવી માર્કેટમાં જે ગૃહિણીઓને આપશે રાહત 

स्मार्टफोन्स के लिए पॉपुलर कंपनी Xiaomi धीरे-धीरे अब लाइफस्टाइल प्रोडक्ट्स पर फोकस कर रही है. बल्ब, वैक्यूम क्लीनर के बाद अब खबर है कि कंपनी ने वायरलेस स्वीपर (झाड़ू) लॉन्च की है. Xiaomi के इस प्रॉडक्ट की सबसे खास बात इसका रोटेशनल फंक्शन है. यानी इस झाड़ू को किसी भी दिशा में घुमाया जा सकता है. इसका डाइमेंशन 270mm x 170mm और वजन 1 किलोग्राम है.

છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ મોબાઇલ ફોનના માર્કેટમાં સૌથી પૉપ્યુલર નીવડેલી ચાઇનીઝ કંપની Xiaomiએ એક અદ્દભુત પ્રોડક્ટ માર્કેટમાં લોન્ચ કરી છે, જેનાથી ગૃહિણીઓને મહદ્દઅંશે રાહત થઇ શકશે.  xiaomiએ MI Sweaper કર્યું છે લોન્ચ, જે બીજુ કાંઇ નહિ પણ એક વાયરલેસ ઝાડું છે, જે આ ઝાડુની ખાસિયત તેની રોટેશનલ ફંક્શન છે, જેમાં ઝાડુને કોઇ પણ દિશામાં ફેરવી શકાય તેમ છે, અને આ વાયરલેસ ઝાડુનું જાઇમેન્શન 270mm X 170mm અને વજન 1 કિલોગ્રામ છે.

Xiaomi का कहना है कि आम झाड़ू की डिजाइन सेमी-ओपन होती है, जिसकी वजह से धूल-मिट्टी पूरी तरह से साफ नहीं हो पाती. मगर अब इस Mi वायरलेस हैंडहेल्ड स्वीपर से सारी परेशानी दूर हो जाएगी.

આ અંગે XIaomiનું કહેવું છે કે, સામાન્ય ઝાડુની ડિઝાઇન સેમી-ઓપન હોય છે, જિના કારણે ધુળ-માટી પુરી રીતે સાફ નથી થઇ શકતી, પણ અહવે MI વાયરલેસ હેન્ડહેલ્ડ સ્વીપર સફાઇની તમામ મુશ્કેલીઓને અંત આણશે.

Gizmochina की दी जानकारी के मुताबिक यह इलेक्ट्रिक झाड़ू डबल ब्रश डिजाइन के साथ पेश की गई है. कंपनी का दावा है कि यह काफी स्पीड के साथ सफाई करने में सक्षम है. इस झाड़ू के ब्रश की स्पीड 1300r/min है. पावर के लिए इस इलेक्ट्रिक झाड़ू में 2,000mAh बैटरी दी गई है. यह एक बार फुल चार्ज होने पर 2 घंटे तक इस्तेमाल की जा सकती है.

તો આ અંગે મળતી માહિતી મુજબ ઇલેક્ટ્રીક ઝાડું ડબલ બ્રશ ડિઝાઇનની સાતે રજુ કરવામાં આવી છે. તો પ્રોડક્ટ અંગે કંપનીનો દાવો છે કે, આ ખુબ જ સ્પીડ સાથે સફાઇ કરવામાં સક્ષમ છે.આ ઝાડુનું બ્રશની સ્પીડ 1300R/Min છે. તો આ ઝાડુને પાવર માટે 2000mAhની બેટરી આપવામાં આવી છે. તો આ ઇલેક્ટ્રિક ઝાડુને ફુલ ચાર્જ કરવાથી 2 કલાક સુધી ઉપયોગમાં લઇ શકાય તેમ છે.

इस Mi Wireless Handheld Sweeper को चीन में पेश किया गया है, जिसकी कीमत 99 युआन (लगभग1,030 रुपये) है. यह इलेक्ट्रिक झाड़ू कंपनी के क्राउडफंडिंग प्लेटफॉर्म पर उपलब्ध है. 

આ Mi wireless handheld sweeper ને ચીનમાં રજુ કરવામાં આવ્યો છે. જેની કિંમત 99 યુઆન( લગભગ 1,030 રૂપિયા) થાય છે. આ ઇલેક્ટ્રિક ઝાડુ કંપનીના ક્રાઇડફંડિક પ્લેટફોર્મ પર પણ ઉપલ્બધ છે.

शियोमी ने हाल ही में Mi LED Smart Bulb लॉन्च किया है. इस बल्ब की सबसे खास ये है कि इसमें Mi Home ऐप का सपोर्ट दिया गया है, जिसकी मदद से ग्राहक बल्ब को ON या OFF कर सकते हैं. शियोमी का दावा है कि ये LED बल्ब 11 साल तक चलेगा और जानकारी के मुताबिक यह स्मार्ट बल्ब 1.6 करोड़ कलर को सपॉर्ट करेगा.

આ પહેલા Mi LED Smart Bulb પણ લોન્ચ કર્યો છે. આ બલ્બની ખાસ વાત એ છે કે, Mi Home ઍપ્લિકેશનનો સપોર્ટ આપવામાં આવ્યો છે, જેની મદદથી ગ્રાહક બલ્બ ON/OFF પણ કરી શકે છે. Xiaomiનો દાવો છે કે, LED બલ્બ 11 વર્ષ સુધી ચાલી શકશે, તો આ અંગે મળતી માહિતી મુજબ સ્માર્ટ બ્લબ 1.6 કરોડ કલરને સપોર્ટ કરશે. 

ये स्मार्ट LED बल्ब अमेज़न के Alexa, गूगल असिस्टेंट जैसे वॉयस असिस्टेंट को सपोर्ट करेगा.  शियोमी ने बताया कि Mi LED स्मार्ट बल्ब का इस्तेमाल करने के लिए ग्राहकों को कोई ब्रिज या हब की ज़रूरत नहीं होगी. यानी कि यूज़र्स इसे Mi Home ऐप के ज़रिए कंट्रोल कर सकते हैं.

 આ સ્માર્ટ LED બલ્બ  ઍમેજોનના Alexa, ગૂગલ આસિસ્ટન્ટ જેવી વોઇસ આસિસ્ટન્ટને સપોર્ટ કરશે.  આ અંગે xiaomiએ જણાવ્યું હતું કે, સ્માર્ટ બલ્બ ઉપયોગ કરવા માટે ગ્રાહકોને કોઇ બ્રિજ કે હબની જરૂર નથી. એટલે કે કોઇ પણ ગ્રાહક આ બલ્બને Mi Home ઍપ્લિકેશનની મદદથી ઉપયોગ કરી શકશે.

Conclusion:
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.