ETV Bharat / science-and-technology

માઇક્રોસોફ્ટ સર્ફેસ ઇયરફોન્સ વેચવા માટે તૈયાર - tech related news

માઇક્રોસોફ્ટ છેલ્લા ઘણા સમયથી ઇયરફોન્સમાં હરીફ રહ્યો છે, સરફેસવાળા વાયરલેસ ઇયરફોન્સને 2019માં 19,000 રૂપિયાની કિંમતે પાછા જાહેર કરાયા હતાં. જોકે તે મૂળ ડિસેમ્બરમાં વેચાણ મુકવામાં આવ્યાં હતાં. હવે માઇક્રોસોફ્ટે જાહેરાત કરી કે, અમે ઉત્પાદન માટે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા સ્વસ્થ નથી અને લોન્ચિંગમાં પણ સમય જઈ રહ્યો છે. આવા સમયે ઇયરબડ્સ 6 મેના રોજ વેચાણ માટે આવી શકે છે.

microsoft-surface-earbuds-to-release-on-may-6-report
માઇક્રોસોફ્ટ સર્ફેસ ઇયરફોન્સ વેચવા માટે તૈયાર...
author img

By

Published : Apr 25, 2020, 5:35 PM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ન્યૂયોર્કઃ માઇક્રોસોફ્ટ છેલ્લા ઘણા સમયથી ઇયરફોન્સમાં હરીફ રહ્યો છે, સરફેસવાળા વાયરલેસ ઇયરફોન્સને 2019માં 19,000 રૂપિયાની કિંમતે પાછા જાહેર કરાયા હતાં. જોકે તે મૂળ ડિસેમ્બરમાં વેચાણ મુકવામાં આવ્યાં હતાં. હવે માઇક્રોસોફ્ટે જાહેરાત કરી કે, અમે ઉત્પાદન માટે શ્રેષ્ઠ અનુભવ પ્રદાન કરવા સ્વસ્થ નથી અને લોન્ચિંગમાં પણ સમય જઈ રહ્યો છે. આવા સમયે ઇયરબડ્સ 6 મેના રોજ વેચાણ માટે આવી શકે છે.

જર્મન પ્રકાશનના એક રિપોર્ટ અનુસાર, 6 મેના રોજ માઇક્રોસોફ્ટ સર્ફેસના ઇયરબડ્સ વેચવા માટે તૈયાર છે. આ રિપોર્ટમાં યુરોપિયન રિટેલરોને સ્રોત તરીકે ટાંકવામાં આવ્યાં છે, જેમાં સૂચવવામાં આવ્યું છે કે, યુરોપ નવા વાયરલેસ ઇયરફોન્સ વેચવાનું પ્રથમ ક્ષેત્ર હશે.

આ અહેવાલમાં યુરોપિયન 199 યુરોનો ભાવ ટાંકવામાં આવ્યો છે, જે યુ.એસ.માં વેચવાની ધારણા કરતા થોડો ઓછો છે. કંપનીના ચીફ પ્રોડક્ટ ઓફિસર પનોસ પનાયે લોંચિંગના સમયમાં વધારો કરી દીધો છે. માઇક્રોસોફ્ટ સર્ફેસ ઇરબાન્ડ્સની સુવિધાઓમાં 8 કલાકનું બેટરી બેકપ છે, ઉપરાંત વધારાના ચાર્જર સાથે કુલ 24 કલાકની બેટરી છે. Android સ્માર્ટફોન સાથે જોડીને તમે સંગીત સાંભળી શકો અથવા તમારા સ્માર્ટફોનનો ઉપયોગ કર્યા વિના ઇયરબડ્સથી જ સંગીત સાંભળી શકશો.

Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.