ETV Bharat / science-and-technology

એપલે A10 ચિપ સાથે લોન્ચ કર્યો નવો આઈપૉડ ટચ - gujaratinews

ન્યૂઝ ડેસ્ક: એપલે એક નિવેદનમાં જણાવ્યું કે, નવા આઈપૉડ ટચની શરુઆત 32 GB મોડલ માટે 18,900 રૂપિયા, 128 GB મોડલ માટે 28,900 રૂપિયા અને 256 GB મોડલ માટે 38,900 રૂપિયાથી થાય છે. આ એપલના અધિકૃત પુનવિક્રેતાઓ અને પસંદગીના માધ્યમો પર ઉપલબ્ધ છે.

apple
author img

By

Published : May 29, 2019, 11:09 AM IST

Updated : Feb 16, 2021, 7:51 PM IST

ઍપલે મંગળવારે નવી આઇપૉડ ટચ રજૂ કર્યો કે, જે A 10 ફ્યુઝન ચિપ સાથે આવે છે. જે ગેમ્સમાં સારી કામગીરી અને ગ્રુપ ફેસ્ટાઇમ આપવા માટે બનાવવામાં આવ્યું છે. જેનાથી કુટુંબના સભ્યો, મિત્રો અને સહકર્મીઓ સાથે વાતચીત કરવાનું સરળ બને છે.

એપલે એક નિવેદનમાં જણાવ્યું હતું, કે 32 GB મોડેલ માટે 28,900, 256 GB મોડેલ માટે 38,900 અને એપલના અધિકૃત પુનર્વિક્રેતાઓ અને પસંદગીના માધ્યમો પર ઉપલબ્ધ છે.

પ્રોડક્ટ માર્કેટિંગના એપલ વાઇસ પ્રેસીડેન્ટ ગ્રેગ જોસવાચે જણાવ્યું હતું કે, અમે પ્રદર્શન સાથે સૌથી વધુ સસ્તુ IOS ડિવાઇસને વધુ સારી બનાવી રહ્યા છીએ, જે પહેલાની તુલનામાં બમણી છે, ગ્રુપ ફેસ્ટાઇમ અને વિસ્તૃત વાસ્તવિકતા, ફક્ત $199થી શરૂ થાય છે.

જોસેવિકે જણાવ્યું કે, "આઇપૉડ ટચની અલ્ટ્રા-પાતળા અને હળવી ડિઝાઇન હંમેશા તમારી ગેમ, સંગીત અને તમે જ્યાં પણ જાઓ ત્યાં આનંદ માટે આદર્શ બનાવ્યો છે."

નવો આઈપૉડ ટચ 256 GB ની ક્ષમતામાં આવે છે, જે એપલ મ્યૂઝિક અથવા તો આઈટ્યૂન્સ સ્ટોરના માધ્યમથી ઓફલાઈન સંગીત ડાઉનલોડ કરીને સાંભળવા માટે ખૂબ જ જગ્યા આપે છે.

ગ્રાહક તેનું પ્લે લિસ્ટ બનાવી શકે છે, સંગીત વીડિયો જોઈ શકે છે, ડિમાન્ડ પર પોતાના મનપસંદ કલાકારોના બીટ્સ સાંભળી શકે છે. તેમજ પોતાના મિત્રો સાથે સંગીતને શેયર પણ કરી શકે છે.

Intro:Body:

एप्पल ने ए10 चिप के साथ लॉन्च किया नया आईपॉड टच

ETV

एप्पल ने एक बयान में कहा कि नए आईपॉड टच की शुरुआत 32जीबी मॉडल के लिए 18,900 रुपये, 128 जीबी मॉडल के लिए 28,900 रुपये और 256जीबी मॉडल के लिए 38,900 रुपये में होती है और यह एप्पल के अधिकृत पुनर्विक्रेताओं और चुनिंदा वाहकों के माध्यमों पर उपलब्ध है.

सैन फ्रांसिस्को: एप्पल ने मंगलवार को नया आईपॉड टच पेश किया, जो गेम्स में बेहतर प्रदर्शन और ग्रुप फेसटाइम देने के लिए डिजाइन किए गए ए10 फ्यूजन चिप के साथ आता है. जिससे परिवार के सदस्यों, दोस्तों और सहकर्मियों के साथ चैट करना आसान हो जाता है.एप्पल ने एक बयान में कहा कि नए आईपॉड टच की शुरुआत 32जीबी मॉडल के लिए 18,900 रुपये, 128 जीबी मॉडल के लिए 28,900 रुपये और 256जीबी मॉडल के लिए 38,900 रुपये में होती है और यह एप्पल के अधिकृत पुनर्विक्रेताओं और चुनिंदा वाहकों के माध्यमों पर उपलब्ध है.ये भी पढ़ें: ओप्पो ने रेनो सीरीज के दो स्मार्टफोन भारत में लॉन्च किएउत्पाद विपणन के एप्पल के उपाध्यक्ष ग्रेग जोसवाक ने कहा, "हम सबसे सस्ती आईओएस डिवाइस को प्रदर्शन के साथ और भी बेहतर बना रहे हैं जो पहले की तुलना में दोगुना है, ग्रुप फेसटाइम और संवर्धित वास्तविकता जो कि केवल 199 डॉलर से शुरू हो रही है."जोसेविक ने कहा, "आईपॉड टच का अल्ट्रा-पतले और हल्के डिजाइन ने हमेशा आपके खेल, संगीत और जहां भी आप जाते हैं, वहां आनंद लेने के लिए इसे आदर्श बनाया है."नया आईपॉड टच 256 जीबी की क्षमता में आता है, जो एप्पल म्यूजिक या आईट्यून्स स्टोर के माध्यम से ऑफलाइन संगीत डाउनलोड करके सुनने के लिए बहुत स्थान देता है.ग्राहक अपनी प्लेलिस्ट बना सकते हैं, संगीत वीडियो देख सकते हैं, मांग पर अपने पसंदीदा कलाकारों के बीट्स 1 शो सुन सकते हैं और अपने दोस्तों के साथ संगीत साझा कर सकते हैं।

ૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃૃ

એપલે A10 ચિપ સાથે લોન્ચ કર્યો નવો આઈપૉડ ટચ

એપલે એક નિવેદનમાં કહ્યું કે, નવા આઈપૉડ ટચની શરુઆત 32 GB મોડલ માટે 18900 રુપિયા 128 GB મોડલ માટે 28900 અને 256 GB મોડલ માટે 38900 રુપિયાથી થાય છે અને આ એપલના અધિકૃત પુનર્વિક્રેતાઓ અને પસંદગીના માધ્યમો પર ઉપલબ્ધ છે.

સન ફ્રાન્સિસ્કો: ઍપલે મંગળવારે નવી આઇપૉડ ટચ રજૂ કર્યો જે A 10 ફ્યુઝન ચિપ સાથે આવે છે જે ગેમ્સમાં સારી કામગીરી અને ગ્રુપ ફેસ્ટાઇમ આપવા માટે બનાવવામાં આવ્યું છે. જેનાથી કુટુંબના સભ્યો, મિત્રો અને સહકર્મીઓ સાથે વાતચીત કરવાનું સરળ બને છે.

એપલે એક નિવેદનમાં જણાવ્યું હતું, કે 32 GB મોડેલ માટે 28,900, 256 GB મોડેલ માટે 38,900 અને એપલના અધિકૃત પુનર્વિક્રેતાઓ અને પસંદગીના માધ્યમો પર ઉપલબ્ધ છે.

પ્રોડક્ટ માર્કેટિંગના એપલ વાઇસ પ્રેસીડેન્ટ ગ્રેગ જોસવાચે જણાવ્યું હતું કે, અમે પ્રદર્શન સાથે સૌથી વધુ સસ્તુ IOS ડિવાઇસને વધુ સારી બનાવી રહ્યા છીએ, જે પહેલાંની તુલનામાં બમણી છે, ગ્રુપ ફેસ્ટાઇમ અને વિસ્તૃત વાસ્તવિકતા, ફક્ત $ 199 થી શરૂ થાય છે

જોસેવિકે જણાવ્યું કે, "આઇપૉડ ટચની અલ્ટ્રા-પાતળા અને હળવી ડિઝાઇન હંમેશા તમારી ગેમ, સંગીત અને તમે જ્યાં પણ જાઓ ત્યાં આનંદ માટે આદર્શ બનાવ્યો છે."

નવો આઈપૉડ ટચ 256 GB ની ક્ષમતામાં આવે છે, જે એપલ મ્યૂઝિક અથવા તો આઈટ્યૂન્સ સ્ટોરના માધ્યમથી ઓફલાઈન સંગીત ડાઉનલોડ કરીને સાંભળવા માટે ખુબ જ જગ્યા આપે છે.

ગ્રાહક તેનુ પ્લે લિસ્ટ બનાવી શકે છે, સંગીત વીડિયો જોઈ શકે છે, ડિમાન્ડ પર પોતાના મનપસંદ કલાકારોના બીટ્સ સાંભળી શકે છે. તેમજ પોતાના મિત્રો સાથે સંગીતને શેર પણ કરી શકે છે.

Conclusion:
Last Updated : Feb 16, 2021, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.