ETV Bharat / science-and-technology

freestanding dishwashers india: સેમસંગે ગૃહિણીઓને આપી રાહત, ભારતમાં ડિશવોશર કર્યા લોન્ચ

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગએ (Brand Samsung dishwashers) ભારતમાં ફ્રીસ્ટેન્ડિંગ ડિશવોશરના (freestanding dishwashers india) બે મોડલ લોન્ચ કર્યા છે. વાંચો તેના વિશે સંપૂર્ણ અહેવાલ..

freestanding dishwashers india: સેમસંગે ગૃહિણીને આપી રાહત, ભારતમાં ડિશવોશર કર્યા લોન્ચ

author img

By

Published : Jan 16, 2022, 5:21 PM IST

ગુરુગ્રામ: કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે (Brand Samsung dishwashers) રવિવારના રોજ 16 થી 20 જાન્યુઆરી દરમિયાન યોજાનાર ગ્રેટ રિપબ્લિક ડે (Republic Day 2022) સેલ દરમિયાન ઈ-કોમર્સ પ્લેટફોર્મ એમેઝોન પર તેના બે ફ્રીસ્ટેન્ડિંગ ડિશવોશરના મોડલ રજૂ કર્યા છે.

જાણો ડિશવોશરની કિંમત

ડિશવોશરના બન્ને મોડલની કિંમત આશરે રૂ.38,990 અને રૂ.35,990 હશે. આ બન્ને ડિશવોશર્સ ઇન્ટેન્સિવ વોશ પ્રોગ્રામ દ્વારા સંચાલિત છે. આ ટેકનોલોજી બે રંગોમાં ઉપલબ્ધ છે. જેનો સ્ટેનલેસ સ્ટીલ સિલ્વર અને સફેદ રંગ છે.

સેમસંગના અધિકારીએ આપ્યું નિવેદન

સેમસંગના અધિકારીએ નિવેદનમાં જણાવ્યું કે, અમને વિશ્વાસ છે કે એમેઝોન પર ઉપલબ્ધ આ નવી શ્રેણી ગ્રાહકોને તેમની જીવનશૈલી અપગ્રેડ કરવામાં અને ઉચ્ચ સ્તરની સગવડતા પ્રદાન કરવામાં મદદ કરશે," કંપનીએ કહ્યું કે, આ ખાસ ટેકનોલોજીને ભારતીય રસોડાને ધ્યાને રાખી વિકસાવામાં આવી છે, જેથી ગૃહિણીઓને કામમાં સરળતા રહે. આ સાથે ઑફર સમયગાળા દરમિયાન કરવામાં આવેલી ખરીદીઓ પર કોઈ પ્રશ્નો પૂછ્યા વગર વળતર માટે પાત્ર ગણવામાં આવશે.

કંપનીએ કર્યો દાવો

તે એક સ્ટેનલેસ સ્ટીલ ટબ સાથે આવે છે, જે ઓછો અવાજ કરે છે. તેને સ્ટ્લાઇજીંગ રિન્સ માટે થતા ખૂબ ઊંચા તાપમાનને નિયંત્રિત કરવા માટે ડેઝાઇન કરવામાં આવ્યું છે. કંપનીએ દાવો કર્યો છે કે, આ ડીશવોશર્સ ભારતીય કુકર અને કઢાઈ જેવા ભારતીય કુકવેરને અસરકારક રીતે સાફ કરે છે અને 13 પ્રકારના સેટિંગ સાથે આવે છે.

આ પણ વાંચો:

North Korea missiles: ઉત્તર કોરિયાનો પ્રયાસ, બૈલિસ્ટિક મિસાઈલનું પરિક્ષણ કરી અમેરિકાને આપી ચેતવણી

Android 13: QR કોડ સ્કેન કરવા માટે ઝડપી શૉર્ટકટ ઉમેરવા માટે Android 13

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.