ETV Bharat / science-and-technology

એરટેલે અમદાવાદ, ગાંધીનગર, ઇમ્ફાલમાં 5G સેવા કરી શરૂ - મણિપુરમાં 5G સેવાઓ

નવી દિલ્હી ડિસેમ્બર 21 ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે બુધવારે અમદાવાદ (Airtel launches 5G services in Ahmedabad) અને ગાંધીનગરમાં હાઇ સ્પીડ 5G (Airtel launches 5G services Gandhinagar) સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પનીએ જણાવ્યું હતું કે, એરટેલ તેના નેટવર્કને વધારશે અને તેની સેવાઓ યોગ્ય સમયે શહેરમાં ઉપલબ્ધ કરાવશે.

Etv Bharatએરટેલે અમદાવાદ, ગાંધીનગર, ઇમ્ફાલમાં 5G સેવાઓ શરૂ કરી છે

author img

By

Published : Dec 21, 2022, 5:28 PM IST

નવી દિલ્હી: નવી દિલ્હી ડિસેમ્બર 21 ટેલિકોમ ઓપરેટર ભારતી એરટેલે બુધવારે ગુજરાત (5G services in Gujarat)માં અમદાવાદ અને ગાંધીનગરમાં હાઇ સ્પીડ 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી (Airtel launches 5G services in Ahmedabad) હતી. અમદાવાદ અને ગાંધીનગરમાં 5G (Airtel launches 5G services Gandhinagar) સેવાઓ લાઈવ થઈ ગઈ હોવાની જાહેરાત કરતા એક નિવેદનમાં કંપનીએ જણાવ્યું હતું કે, આ સેવાઓ હાલમાં અમદાવાદમાં SG હાઈવે, મેમનગર, સેટેલાઈટ, નવરંગપુરા, સાબરમતી, મોટેરા, ચાંદખેડા, દક્ષિણ બોપલ, ગોમતીપુર, મેમ્કો, બાપુનગર ખાતે કાર્યરત છે. આ ઉપરાંત કોબા, રાયસન, સરગાસણ, પેથાપુર અને ગાંધીનગર શહેરમાં અન્ય મુખ્ય સ્થળોનો સમાવેશ થાય છે.

નેટવર્કને વધારવાની યોજના: એરટેલે જણાવ્યું હતું કે, તે સમયાંતરે સમગ્ર શહેરમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવતા નેટવર્કને વધારવાની યોજના ધરાવે છે. "એરટેલ 5G પ્લસ સેવાઓ તબક્કાવાર ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે. કારણ કે, કંપની તેના નેટવર્કનું નિર્માણ કરવાનું ચાલુ રાખે છે અને રોલ આઉટ પૂર્ણ કરે છે," ટેલ્કોએ જણાવ્યું હતું.

હાઈ સ્પીડ નેટવર્ક: જ્યાં સુધી રોલ આઉટ વધુ વ્યાપક ન થાય ત્યાં સુધી 5G સક્ષમ ડિવાઈઝ ધરાવતા ગ્રાહકો કોઈ વધારાના ખર્ચ વિના હાઈ સ્પીડ નેટવર્કનો આનંદ માણશે. એરટેલ '5જી પ્લસ' કંપની ઓફર કરે છે. તે સેવાઓના સંપૂર્ણ પોર્ટફોલિયોને પ્રોત્સાહન આપશે. આ ઉપરાંત તે હાઇ ડેફિનેશન વિડિયો સ્ટ્રીમિંગ, ગેમિંગ, મલ્ટિપલ ચેટિંગ, ફોટાનું ઇન્સ્ટન્ટ અપલોડિંગ અને વધુ માટે સુપરફાસ્ટ એક્સેસની મંજૂરી આપશે.

મણીપુરમાં 5 G સેવા: ઇમ્ફાલ (મણિપુર)માં 5Gના લોન્ચિંગ અંગેના એક અલગ નિવેદનમાં એરટેલે જણાવ્યું હતું કે, હાઇ સ્પીડ સેવાઓ હાલમાં અકામપત વિસ્તાર, યુદ્ધ કબ્રસ્તાન, દેવલાહલેન્ડ વિસ્તાર, ટકેલપટ વિસ્તાર, RIMS ઇમ્ફાલ વિસ્તાર, ન્યુ સચિવાલય, બાબુપારા વિસ્તાર, નાગરમ, ઘડી ખાતે કાર્યરત છે. કંપનીએ જણાવ્યું હતું કે, "એરટેલ તેના નેટવર્કને વધારશે અને તેની સેવાઓ યોગ્ય સમયે શહેરમાં ઉપલબ્ધ કરાવશે."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.