ETV Bharat / opinion

કોરોનાથી સંક્રમિત થયેલા વિશ્વના નેતાઓ

author img

By

Published : Oct 2, 2020, 9:40 PM IST

યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કર્યું હતું કે તેઓ અને પ્રથમ મહિલા મેલાનિયા ટ્રમ્પ કોવિડ -19 પોઝિટિવ છે. અહીં વિશ્વભરના નેતાઓની સૂચિ છે જેઓ કોવીડ -19 થી સંક્રમિત થયા હતા.

positive
કોરોના

યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોનસન: તેઓનું 27 માર્ચે કોરોના પોઝીટીવ હોવાનું પરીક્ષણ થયુ હતું અને તેમને તેમના ઘરે કોરનટાઇન કરવામાં આવ્યા હતા. જો કે, જોહનસનની હાલત વધુ ખરાબ થતા તેમને એપ્રિલના છ ના રોજ હોસ્પિટલમાં દાખલ કરી સઘન સંભાળ માં ખસેડવામાં આવ્યા હતા. ત્રણ દિવસ આઇ.સી.યુ માં સારવાર બાદ એક અઠવાડિયા પછી સ્વસ્થ થતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી

બ્રિટનના આરોગ્ય સચિવ મેટ હેનકોક: હેનકોકે 27 માર્ચે જાહેરાત કરી કે તેઓ કોરોના સંક્રમીત થયા છે, અને માત્ર બે કલાક પછી, બ્રિટિશ વડા પ્રધાનનો કોરોના પોઝીટીવ થયા હતા . “તબીબી સલાહને પગલે મને કોરોનાવાયરસની તપાસ કરવાની સલાહ આપવામાં આવી. મારો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો . સદનસીબે મારા લક્ષણો હળવા છે અને હું ઘરેથી કામ કરી રહ્યો છું અને સ્વ-અલગ થયો છું, ”હેનકોકે ટ્વિટર પર જાહેરાત કરી હતી .

પ્રિન્સ ચાર્લ્સ: કોરોના વાયરસ ના હળવા લક્ષણો જાણ્યા બાદ 25 માર્ચે યુનાઇટેડ કિંગડમ ના ક્રાઉન પ્રિન્સે કોરોના સંક્રમીત થયા હતા. તેઓ સારવાર બાદ સ્વસ્થ થતા 30 માર્ચે ના સ્વ-અલગતામાંથી બહાર આવ્યા હતા . બાદમાં એક વીડિયો એડ્રેસમાં પ્રિંસે જણાવ્યું હતું કે સ્વસ્થ થઈ ગયો હોવા હજી પણ સામાજિક અંતરનું પાલન કરી રહ્યા છે

બ્રાઝિલ
જેર બોલ્સોનારો: ઘણા મહિનાઓથી વાયરસની તીવ્રતા ઓછી આંકતા આવેલ , બ્રાઝિલના રાષ્ટ્રપતિને 7 જુલાઇએ વાયરસનો ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ મળી હતી. બોલ્સોનારોએ અગાઉ કોવિડ -19 ને “લિટલ ફ્લૂ” ગણાવ્યો હતો, અને હાઈડ્રોક્સાઇક્લોરોક્વિનના હિમાયતી હતા જે દવા ની યુ.એસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા પણ હિમાયત કરી હતી જોકે આ મલેરિયા વિરોધી દવા તેની અસરકારકતા સાબિત કરી શકી નથી.

રશિયા
રશિયન વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટીન: રશિયન વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટીનો 30 એપ્રિલના રોજ કોરોના વાયરસ પોઝીટીવ રીપોર્ટ આવ્યો પરીક્ષણ કર્યું હતું. તેમની ફરજો અસ્થાયીરૂપે નાયબ વડા પ્રધાન આન્દ્રે બેલોસોવ દ્વારા નિભાવવામાં આવી હતી, પરંતુ પી.એમ એ પાછળ થી કહ્યું હતું કે તેઓ મુખ્ય મુદ્દાઓ પર સંપર્કમાં રહેશે. 54 વર્ષીય મિખાઇલ મિશુસ્ટી જાન્યુઆરીમાં વડા પ્રધાન બનાવવામાં આવ્યા હતા.
વ્લાદિમીર યાકુશેવ: રશિયન બાંધકામ, આવાસ અને ઉપયોગિતાઓના પ્રધાન વ્લાદિમીર યાકુશેવ અને તેના નાયબ દિમિત્રી વોલ્કોવે નો કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો .

ઇરાન
ઈરાનના મંત્રી પદના ઉપરાષ્ટ્રપતિ: ઈરાની ઉપરાષ્ટ્રપતિ મસુમેહ એબેટેકર, મહિલાઓના કાર્ય માટે રાષ્ટ્રપતિ હસન રુહાની અને સરકારની સર્વોચ્ચ ક્રમાંકિત મહિલા, નો 27 ફેબ્રુઆરી એ કોરોના પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો . તેઓને તેમના ઘરમાં જ ક્વારાટિન કરવામાં આવ્યા હતા .

ઇરાનના નાયબ સ્વાસ્થ્ય પ્રધાન: ઇરાજ હરિચી નો કોરોના વાયરસ પોઝીટીવ રીપોર્ટ આવ્યો હતો . અને તેઓને ક્વારાટિન કરવામાં આવ્યા હતા એમ અર્ધ-સત્તાવાર ન્યૂઝ એજન્સી આઇ.એલ.એન.એ 25 ફેબ્રુઆરીએ અહેવાલ આપ્યો હતો.

ફ્રેન્ચ
ફ્રેન્ચ સંસ્કૃતિ પ્રધાન: ફ્રેન્ક રિયેસ્ટરને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો. ફ્રેન્ચ સંસ્કૃતિ મંત્રાલયના નજીકના એક સ્ત્રોતે 9 માર્ચે જણાવ્યું હતું કે, સરકારના 46 વર્ષીય સભ્યની તબિયત સારી છે.

ઑસ્ટ્રેલિયા
ઑસ્ટ્રેલિયાના ગૃહ બાબતોના પ્રધાન: પીટર ડટને કહ્યું હતું કે તેમણે 13 માર્ચે તેમનો કોરોના પરીક્ષણ કરાવ્યુ હતું અને તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો . તેમને ક્વીન્સલેન્ડના ઉત્તર-પૂર્વ રાજ્યની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્પેન
કાર્મેન કાલ્વો: સ્પેનના વડા પ્રધાન કાર્મેન કાલ્વો એ 25 માર્ચે પોઝિટીવ પરીક્ષણ કર્યું હતું. તેમનું પહેલુ પરિક્ષણ અનિર્ણિત રહ્યા બાદ, તેમણે ફરીથી પરીક્ષણમાં કરાવ્યુ હતું.. તેઓએ સારવાર લીધી હતી અને સ્વસ્થ થયા હતા

ઇઝરાઇલ

ઇઝરાઇલના આરોગ્ય પ્રધાન: વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સાથે સતત સંપર્કમાં રહેલા યાકોવ લિટ્ઝમનનું એપ્રિલ મહિનામાં કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો . લિટ્ઝમેનની પત્નીને પણ વાયરસનો ચેપ લાગ્યો હતો, અને તેમને પણ ક્વારાટિન થવુ પડ્યુ હતું.

હોન્ડુરાસ: રાષ્ટ્રપતિ જુઆન ઓર્લાન્ડો હર્નાન્ડેઝ, 51, નો કોવિડ -19 પોઝિટીવ રીપોર્ટ આવ્યા બાદ ન્યુમોનિયાની સારવાર લઈ સ્વસ્થ થયા હતા
બોલિવિયા: બોલિવિયાના રાષ્ટ્રપતિ જીનીન એનેઝે કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો . તેમણે ટ્વીટ કર્યું હતું કે તેઓ "સારા" છે અને એકાંત માં રહીને કામ કરવાનું ચાલુ રાખ્યું છે.
બ્રેક્ઝિટ માટે યુરોપિયન યુનિયનના પ્રમુખ નિગેટિઅસ: મિશેલ બાર્નેઅર એ માર્ચ 19 ના રોજ કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને રીપોર્ટ પોઝિટીવ આવ્યો હતો “હું તમને જાણ કરવા માંગુ છું કે મેં COVID-19 માટે પોઝિટીવ પરીક્ષણ કર્યું છે. હું તબીયત સારી છે મારી ટીમની જેમ જ હું પણ તમામ જરૂરી સૂચનાઓનું પાલન કરી રહ્યો છું. '

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.