ETV Bharat / lifestyle

આધુનિક યુગમાં લોકોની ખરાબ જીવનશૈલી ધકેલી રહી છે બીમારીઓની જાળમાં - distrub lifestyle

નવી દિલ્હીઃ ખરાબ જીવનશૈલીએ સ્થૂળતા, ડાયાબિટિશ, ઉચ્ચ રક્તપાત, ર્હદય રોગ અને કેન્સર જેવી બીમારીઓને જન્મ આપે છે. આજે ધૂમ્રપાન, દારુ, ઓછી શારીરિક પ્રવૃત્તિઓ, ખરાબ ખોરાકની આદતોને એક ફેશન સ્ટેટમેંટ તરીકે અપનાવી લેવામાં આવી છે, પરંતુ એ ભૂલી જાય છે કે, આ આદતોએ આપણને બીમારીઓ તરફ ધકેલી દીધા છે અને હવે ઇચ્છતા હોવા છતાં આ મુશ્કેલીઓમાંથી નીકળવું મુશ્કેલ છે.

પ્રતિકાત્મક ફોટો
author img

By

Published : Jun 1, 2019, 1:58 PM IST

ડાયાબિટિશ અને સ્ટ્રેસ ડિસઓર્ડર જેવી બીમારીઓથી કોઈ અજાણ નથી કારણ કે, આ બધી જ બીમારીઓ હવે લગભગ બધાના ઘરમાં ઘર કરી ગઈ છે. આંતરરાષ્ટ્રીય ડાયાબિટિશ મહાસંઘના પ્રમાણે, ભારતમાં 2017માં લગભગ 72,946,400 ડાયાબિટિશના કેસો જોવા મળ્યા હતા. વર્ષ 2025 સુધી તે અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે, ડાયાબિટીસથી પીડાતા 30 કરોડ પુખ્ત વયના ત્રણ-ચોથા ભાગના લોકો બિન-ઔદ્યોગિક દેશોમાં હશે. એનસીબીઆઈના અહેવાલ પ્રમાણે, ભારત અને ચીન જેવા દેશોમાં ડાયાબિટીસથી પીડિત લોકોની સંખ્યા કુલ વસ્તીના એક તૃતીયાંશ હશે.

ક્લિનિકસ ન્યૂટ્રીનિસ્ટ, ડાઈટિશિયન અને હીલ યોર બૉડીના સંસ્થાપક રજત ત્રેહનના જણાવ્યા પ્રમાણે, હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના શોધકર્તાઓના નેતૃત્વમાં કરવામાં આવેલ અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, ડાયાબિટિશ અને ઉચ્ચ રક્તપાતનો દર ભારતના બધા ભૌગોલિક ક્ષેત્રોં અને સામાજિક જનસંખ્યાકીય સમૂહોના મધ્યમવર્ષીય લોકોમાં વધારે જોવા મળશે.

તેમણે કહ્યુ કે, શહરીકરણ તરફ વધી રહેલા ભારતીય સમાજમાં આ બે બીમારિયો જલ્દીથી પગપેસરો કરી રહી છે. આંકડાઓ જોતા લાગી રહ્યુ છે કે, ડાયાબિટીસના પ્રસારને લિંગ સાથે કંઈ લેવા દેવા નથી કારણ કે, તે સ્ત્રીઓ માટે 6.1 ટકા અને પુરુષો માટે 6.5 ટકા છે. ઉચ્ચ રક્તપાતની પ્રવૃતિ પુરુષોમાં વધારે છે. 20 ટકા મહિલાઓ આ બીમારીથી પીડિત છે જો કે, પુરુષોમાં આ પ્રમાણ 25 ટકા છે.

અભ્યાસમાં પીએમ 2.5 પ્રદૂષણ અને ડાયાબિટીસનું જોખમ વચ્ચે નોંધપાત્ર સ્થિરતા દર્શાવવામાં આવી છે. અનુમાન દ્વારા જાણવા મળ્યુ છે કે, 82 લાખ મૃત્યુ પીએમ 2.5ની વધેલ સાંદ્રતાના કારણે થઈ છે. એક બીજા રીપૉર્ટમાં જાણવા મળ્યુ છે કે, ખરાબ હવામાં શ્વાસ લેવાથી તણાવના બોર્મોન્સ વધે છે, જે એ દર્શાવે છે કે, હવાની ગુણવત્તાના શહેરોમાં વસેલા લોકોનો તણવપૂર્ણ જીવન સાથે સીધો સંબંધ છે.

ગર્ભાવસ્થા દરમિયાન તણાવના અનુભવો ખૂબ જ સામાન્ય છે, પરંતુ વધારે તાણથી ગંભીર સમસ્યાઓ થઈ શકે થે. જેમ કે ઊંઘ ન આવવી, લાંબા સમય સુધી ચાલતો માથાનો દુખાવો અને ભૂખ ઓછી લાગવી. જો લાંબા સમય સુધી ઊંચા સ્તરનો તણાવ ચાલુ રહે, તો હૃદય રોગ અને હાઈબ્લડ પ્રેશરની બીમારી થઈ શકે છે.

ધ્યાન, આયુર્વેદ અને કુદરતી દવાઓ આ બીમારીના બચાવમાં કામ લાગી શકે છે. એલોપૈથિકનો ઉપયોગ કરીને શરીરના ઉપચાર માટે કેટલાક વિકલ્પો પ્રદાન કરી શકાય છે. છોડ આધારિત ઉત્પાદનો અને આહાર જેવા કુદરતી ઉપાયો લોકોને તંદુરસ્ત ટેવો અપનાવવામાં મદદ કરી શકે છે.

Intro:Body:

जीवनशैली ढकेल रही है बीमारियों के भंवरजाल में

नई दिल्ली, 1 जून (आईएएनएस। खराब जीवनशैली विभिन्न कारकों के साथ मिलकर मोटापा, टाइप 2 मधुमेह, उच्च रक्तचाप, हृदय रोगों और कैंसर जैसी बीमारियों को जन्म देती है। आज धूम्रपान, शराब, कम शारीरिक गतिविधियों, खराब आहार की आदतों को एक फैशन स्टेटमेंट के रूप में आत्मसात कर लिया गया है लेकिन यह भूल जाते हैं कि इन आदतों ने हमें बीमारियों के भंवरजाल में ढकेल दिया है और अब चाहकर भी इससे निकलना मुश्किल हो गया है।

डायबिटीज और स्ट्रेस डिसऑर्डर जैसी बीमारियों से कोई अछूता नहीं है। ये जीवनशैली से जुड़ी बीमारियां सभी के शरीर में घर कर चुकी हैं। अंतर्राष्ट्रीय मधुमेह महासंघ के अनुसार, भारत में 2017 में लगभग 72,946,400 मधुमेह के मामले देखे गए हैं। वर्ष 2025 तक यह अनुमान लगाया जाता है कि मधुमेह से पीड़ित दुनिया के 30 करोड़ वयस्कों में से तीन-चौथाई गैर-औद्योगिक देशों में होंगे। एनसीबीआई की रिपोर्ट के अनुसार भारत और चीन जैसे देशों में मधुमेह पीड़ित लोगों की संख्या कुल जनसंख्या का एक तिहाई होगा।

क्लिनिकल न्यूट्रीनिस्ट, डाइटिशियन और हील योर बॉडी के संस्थापक रजत त्रेहन के मुताबिक हार्वर्ड टीएच चेन स्कूल ऑफ पब्लिक हेल्थ के शोधकर्ताओं के नेतृत्व में किए गए अध्ययन में पाया गया कि मधुमेह और उच्च रक्तचाप की दर भारत में सभी भौगोलिक क्षेत्रों और सामाजिक-जनसांख्यिकीय समूहों के मध्यम आयु वर्ग के बुजुर्गो में काफी अधिक हैं।

उन्होंने कहा कि शहरीकरण की ओर बढ़ रहे भारतीय समाज में इन दो बीमारियों के भी तेजी से पैर पसारने की आशंका है। आंकड़ों को देखते हुए हम देख सकते हैं कि मधुमेह की व्यापकता का लिंग से कोई लेना देना नहीं है क्योंकि यह महिलाओं के लिए 6.1 प्रतिशत और पुरुषों के लिए 6.5 प्रतिशत है। उच्च रक्तचाप की प्रवृत्ति पुरुषों में अधिक है। 20 फीसदी महिलाएं इस बीमारी से पीड़ित हैं जबकि पुरुषों में इसका प्रतिशत 25 है।

भारतीय शहरों की सूक्ष्म जलवायु परिस्थितियों में गिरावट दर्ज की गई है। दुनिया के 10 सबसे प्रदूषित शहरों में से सात भारत में हैं। 2016 में कराए गए वैश्विक स्वास्थ्य पर एक अध्ययन में पाया गया है, पीएम 2.5 जिसे अधिकांश प्रमुख भारतीय शहरों में एक प्रमुख प्रदूषक के रूप में माना जाता है, का मधुमेह के बढ़ते जोखिम के साथ गहरा संबंध है। पीएम 2.5 का व्यापक रूप से वायु प्रदूषक का अध्ययन किया जाता है जो हृदय रोग, गुर्दे की बीमारी और अन्य गैर-संचारी रोगों के बढ़ते जोखिम से भी जुड़ा है। 

अध्ययन में पीएम 2.5 प्रदूषण और मधुमेह के खतरे के बीच एक उल्लेखनीय स्थिरता दिखाई गई है। शोध के माध्यम से अनुमान से पता चला कि 82 लाख मौतें पीएम 2.5 की बढ़ी हुई सांद्रता के कारण हुई। एक अन्य रिपोर्ट से पता चला है कि गंदी हवा में सांस लेने से तनाव हार्मोन बढ़ता है, यह दर्शाता है कि हवा की गुणवत्ता का शहरो मे रहने वाले लोगों के तनावग्रस्त जीवन से सीधा सम्बंध है।

गर्भावस्था के दौरान तनाव महसूस करना काफी आम है, लेकिन बहुत अधिक तनाव से गंभीर समस्याएं हो सकती हैं, जैसे कि नींद न आना, लंबे समय तक सिरदर्द और भूख कम लगना आदि। अगर लंबे समय तक उच्च स्तर का तनाव जारी रहता है तो हृदय रोग और उच्च रक्तचाप हो सकता है। 

ध्यान, आयुर्वेद और प्राकृतिक दवाएं बचाव के काम आ सकती हैं। एलोपैथिक के उपयोग से शरीर को उपचार के लिए कुछ विकल्प उपलब्ध कराए जा सकते हैं। पौधों पर आधारित उत्पादों और आहार जैसे प्राकृतिक उपचार लोगों के बीच स्वस्थ आदतों को अपनाने में मदद कर सकते हैं।

--आईएएनएस

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.