ETV Bharat / lifestyle

દુનિયામાં સૌપ્રથમ વાર આવી મેલેરીયાની રસી, આ દેશના બાળકોને અપાશે પહેલા - રસી

નવી દિલ્હી: દુનિયામાં પહેલી વાર બાળકોને મલેરિયાની રસી આપવાનું શરૂ કરવામાં આવશે. એક સર્વે અનુસાર દર વર્ષે દુનિયાભરમાં 4 લાખ 35 હજાર લોકો દર વર્ષે મેલેરીયાના કારણે મૃત્યુ પામે છે. તો જાણો કઇ રીતે આ રસી કામ કરશે.

ડિઝાઇન ફોટો
author img

By

Published : Apr 26, 2019, 9:47 AM IST

દુનિયામાં પહેલી વાર મેલેરીયાની રસી કરણ આપવાનું શરૂ કરવામાં આવશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન( વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇજેશન)(who)એ આ મામલે વિગતો આપતા જણાવ્યું છે કે, સૌથી પહેલા આ રસી અમેરીકાના 3,60,000 બાળકોને આપવામાં આવશે. મેલેરીયાની રસી લગાવવાના કાર્યક્રમનો પ્રારંભ એક પાયલટ પ્રોજેક્ટ તરીકે કેન્યા અને ઘાનાના બાળકો દ્વારા કરવામાં આવશે.

આ રસી બે વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને લગાવવામાં આવશે. WHO તરફથી આ રસી વિશે જાહેર કરવામાં આવેલી સુચનાઓ અનુસાર આ રસી 10માંથી 4 મેલેરીયાના કેસને રોકવામાં સક્ષમ છે. WHOના ડાયરેક્ટર જનરલ ડૉ. ડેટર્સ ઍથાનૉમ ઘ્રેબ્રેયેસસે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં મેલેરીયાનો તાગ મેળવવા માટે નવી પ્રક્રિયા વિશે વિચારવું જોઇએ. આ રસી આમા મોટા પ્રમાણમાં મદદગાર સાબીત થઇ છે.

તેમના જણાવ્યા અનુસાર મેલેરીયાની રસી આફ્રિકામાં 1000 બાળકોનો જીવ બચાવવામાં કામ આવે તેમ છે. ઉલ્લેખનિય છે કે, આફ્રિકન દેશોંમાં મેલેરીયાના કારણે દર વર્ષે ઘણા લોકો મૃત્યુ પામતા હોય છે. એટલા માટે WHOએ તેમના પહેલા પાયલટ પ્રોજેક્ટ માટે આફ્રિકાને પસંદ કર્યો છે. એક સર્વે અનુસાર દર વર્ષે દુનિયાભરના લગભગ 4,35,000 લોકો મલેરિયાના કારણે મૃત્યુ પામતા હોય છે.

મેલેરીયા મચ્છર કરડવાના કારણે થનારી બિમારીની સૌથી વધુ સંભાવના 5 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોમાં હોય છે. એક સર્વેમા દાવો કરવામાં આવ્યો છે, કે દર બીજી મિનીટે એક બાળક મેલેરીયાની બિમારીમાં સંપડાઇ જાય છે. જેમાં સૌથી વધુ કેસ આફ્રિકન દેશોમાં જોવા મળે છે. હાલમાં જ એવા આંકડાઓ સામે આવ્યા હતા, જેમાં આફ્રિકન દેશોમાં દર વર્ષે લગભગ 2.5 લાખ બાળકો મેલેરીયાના કારણે મૃત્યુ પામતા હોય છે.

આ રસીને RTS, એસ અથવા તો મૉસ્ક્યૂરિટકિસના નામથી ઓળખવામાં આવે છે. આ દવાઓ દુનિયાની મહાન બ્રિટિશ ફાર્માસ્યૂટિકલ કંપની GSKમાં 1987માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી ચાલેલી આ શોધ બાદ આનું નિર્માણ થવા પામ્યું હતું. આને બનાવવામાં પાથ નામક NGOએ પણ મદદ કરી હતી.

Intro:Body:

દુનિયામાં સૌપ્રથમ વાર હવે બાળકોને અપાશે મલેરિયાની રસી

दुनिया में पहली बार आया मलेरिया का टीका, इस देश के बच्चों को लगेगा सबसे पहले

एक आंकड़े के अनुसार करीब हर साल दुनिया भर में चार लाख 35 हजार लोग हर साल मलेरिया से मर जाते हैं. जानिए कैसे काम करेगा ये टीका.

દુનિયામાં પહેલા વાર બાળકોને મલેરિયાની રસી આપવાનું શરૂ કરવામાં આવશે. એક સર્વે અનુસાર દર વર્ષે દુનિયાભરમાં 4 લાખ 35 હજાર લોકો દર વર્ષે મલેરિયાના કારણે મૃત્યુ પામે છે. તો જાણો કઇ રીતે આ રસી કામ કરશે.

दुनिया में पहली बार आया मलेरिया का टीका, इस देश के बच्चों को लगेगा सबसे पहले सांकेतिक तस्वीर

दुनिया में पहली बार मलेरिया का टीका लगना शुरू होने जा रहा है. विश्व स्वास्‍थ्य संगठन (WHO) ने इसके बारे में जानकारी देते हुए कहा कि सबसे पहले यह टीका अमेरिका के तीन लाख 60 हजार बच्चों को लगाया जाएगा. इसके बारे में बताते हुए डब्‍ल्यूएचओ ने कहा कि मलेरिया के टीका लगाने का कार्यक्रम की शुरुआत एक पायलट प्रोजेक्ट के तौर पर केन्या और घाना के बच्चों से की जाएगी.

દુનિયામાં પહેલી વાર મલેરિયાની રસી કરણ આપવાનું શરૂ કરવામાં આવનાર છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇજેશન (who)એ આ મામલે વિગતો આપતા જણાવ્યું છે કે, સૌથી પહેલા આ રસી અમેરીકાના 3,60,000 બાળકોને આ રસી આપવામાં આવશે. મલેરિયાની રસી લગાવવાના કાર્યક્રમનો પ્રારંભ એક પાઇલોટ પ્રોજેક્ટ તરીકે કેન્યા અને ઘાનાના બાળકો દ્વારા કરવામાં આવશે.

सीएनएन के अनुसार शुरुआत में यह टीका दो साल से कम के बच्चों को लगाया जाएगा. डब्‍ल्यूएचओ की ओर से इस टीका के बारे में जारी की गई सूचना के अनुसार यह टीका 10 में चार मलेरिया के मामलों को रोकने में सक्षम है. डब्‍ल्यूएचओ के डायरेक्टर जनरल डॉ. टेडर्स एथानॉम घ्रेब्रेयेसस ने कहा कि दुनिया भर को मलेरिया से निपटने के लिए नये तरीकों के बारे में सोचना चाहिए. यह टीका इसमें खासा मददगार साबित होगा.

cnnની માન્યતા અનુસાર શરૂઆતમાં આ રસી બે વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોને લગાવવામાં આવશે. who તરફથી આ રસી વિશે જાહેર કરવામાં આવેલી સુચનાઓ અનુસાર આ રસી 10માંથી 4 મલેરિયાના કેસને રોકવામાં સક્ષમ છે. whoના ડાયરેક્ટર જનરલ ડૉ. ડેટર્સ ઍથાનૉમ ઘ્રેબ્રેયેસસે જણાવ્યું હતું કે, દુનિયાભરમાં મલેરિયાનો તાગ મેળવવા માટે નવી પ્રક્રિયા વિશે વિચારવું જોઇએ. આ રસી આમા મોટા પ્રમાણમાં મદદગાર સાબીત થયું છે.

उनके मुताबिक मलेरिका का टीका अफ्रीका के हजारों बच्चों की जान बचाने में काम आएगा. गौरतलब है कि अफ्रीकी देशों में मलेरिया से कई लोगों की हर साल जान जाती है. इसलिए डब्‍ल्यूएचओ ने अपने पहले और पायलट प्रोजेक्ट के लिए अफ्रीका को चुना है. एक आंकड़े के अनुसार हर साल दुनिया भर में करीब चार लाख 35 हजार लोग मलेरिया से मर जाते हैं.

તેમના જણાવ્યા અનુસાર મલેરિયાની રસી આફ્રિકામાં 1000 બાળકોનો જીવ બચાવવામાં કામ આવે તેમ છે. ઉલ્લેખનિય છે કે, આફ્રિકન દેશોંમાં મલેરિયાના કારણે દર વર્ષે ઘણાં લોકો મૃત્યુ પામતા હોય છે. એટલા માટે WHOએ તેમના પહેલા પાઇલોટ પ્રોજેક્ટ માટે આફ્રિકાને પસંદ કર્યો છે. એક સર્વે અનુસાર દર વર્ષે દુનિયાભરના લગભગ 4,35,000 લોકો મલેરિયાના કારણે મૃત્યુ પામતા હોય છે.

पांच साल से कम के बच्चों को हो रहा सबसे ज्यादा मले‌रिया

मच्छर काटने से होने वाली इस बीमारी की सबसे ज्‍यादा संभावना पांच साल से कम उम्र के बच्चों में होती है. एक आंकड़े में दावा किया गया था कि हर दूसरे मिनट एक बच्चा मलेरिया से ग्रसित हो जाता है. इनमें सबसे ज्यादा मामले अफ्रीकी देशों से आते हैं. हाल ही में ऐसे आंकड़े सामने आए थे अफ्रीकी देशों में हर साल करीब ढाई लाख बच्चे मलेरिया के चलते मर जाते हैं.malaria vaccine 

મલેરિયા મચ્છર કરડવાના કારણે થનારી બિમારીની સૌથી વધુ સંભાવના 5 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા બાળકોમાં હોય છે. એક સર્વેમા દાવો કરવામાં આવ્યો છે, કે દર બીજી મિનીટે એક બાળક મલેરિયાની બિમારીમાં સંપડાઇ જાય છે. જેમાં સૌથી વધુ કેસ આફ્રિકન દેશોમાં જોવા મળે છે. હાલમાં જ એવા આંકડાઓ સામે આવ્યા હતા, જેમાં આફ્રિકન દેશોમાં દર વર્ષે લગભગ 2.5 લાખ બાળકો મલેરિયાના કારણે મૃત્યુ પામતા હોય છે.

क्या है ये मलेरिया रोधक टीका, सैकड़ों सालों की मेहनत का नतीजा

इस टीके को आरटीएस, एस या फिर मॉ‌स्‍क्यूरिटक्स के नाम से जानते हैं. इस दवाई की दुनिया की महान ब्रिटिश फॉर्मास्यूटिकल कंपनी जीएसके में 1987 में बनाना शुरू किया था. सालों तक चले शोध के बाद इसे बनाया जा सका है. इसे बनाने में पाथ नाम के एनजीओ ने भी मदद की है.

આ રસીનો RTS, એસ અથવા તો મૉસ્ક્યૂરિટકિસના નામથી ઓળખવામાં આવે છે. આ દવાઓ દુનિયાની મહાન બ્રિટિશ ફાર્માસ્યૂટિકલ કંપની GSKમાં 1987માં બનાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. વર્ષો સુધી ચાલેલી આ શોધ બાદ આનું નિર્માણ થવા પામ્યું હતું. આને બનાવવામાં પાથ નામક NGOએ પણ મદદ કરી હતી.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.