ETV Bharat / lifestyle

શાઓમીએ અંડર ડિસ્પ્લે ફિલ્પ કેમેરા સાથેનો ફોન પેટન્ટ કરાવ્યો - ડિસ્પ્લે ફિલ્પ કેમેરા સાથેનો ફોન

શાઓમીએ એક અંડર - સ્ક્રીન ફ્લિપ કેમેરા સાથે એક સ્માર્ટફોન ડિઝાઇનું પેટન્ટ કરાવ્યું છે. જેમાં એક પ્રાઇમરી કેમેરો અને એક સેલ્ફી કેમેરો છે આ ફોનમાં ફિલ્પ ટેક્નિકનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે કેમેરાને 180 ડિગ્રી સુધી રોટેટ કરી શકે છે. પેટંટના પેપર્સથી એ વાત સ્પષ્ટ થઇ છે કે ફ્રંટ ફેસિંગ કેમેરો ઇન્ટરનલી રોટેટ થઇને રિયર કેમેરા સાથે સક્રિય થઇ જાય છે.

શાઓમીએ અંડર ડિસ્પ્લે ફિલ્પ કેમેરા સાથેનો ફોન પેટન્ટ કરાવ્યો

author img

By

Published : May 13, 2021, 6:34 PM IST

  • માર્કેટમાં આવશે ફ્લિપ કેમેરા સાથેનો ફોન
  • આ વર્ષે લોન્ચ થઇ શકે છે કેમેરો
  • આ ટેક્નૉલોજી પર થઇ રહ્યું છે કામ

બીજિંગ: ચીની સ્માર્ટફોન કંપની શાઓમીએ એક અંડર - સ્ક્રીન ફ્લિપ કેમેરા સાથે એક સ્માર્ટફોન ડિઝાઇનનું પેટંટ કરાવ્યું છે. જે પ્રાઇમરી અને સેલ્ફી કેમેરા બન્નેનું કામ કરવા માટે સક્ષમ છે. આ કેમેરા ફ્લિટ ટેક્નિકથી કેમેરો 180 ડિગ્રી સુધી રોટેટ થશે અને સેલ્ફી કમ રિયર - ફેસિંગ કેમેરા બંને રીતે કામ કરશે. ગિજ્મોચાઇનાએ પોતાના એક રિપોર્ટમાં સામે જણાવ્યું છે કે સ્માર્ટફોન સેગમેન્ટમાં નવા એક્સપેરિમેન્ટ અને વિકાસ થઇ રહ્યાં છે.

કેમેરા ટેક્નૉલોજી પર થઇ રહ્યું છે કામ

કંપનીએ થોડા સમય પહેલાં જ કર્વ ડિસપ્લે અને એક અંડર ડિસપ્લે કેરોના વાળા ફોન લોન્ચ કર્યા હતાં. જો કે શાઓમી એક માત્ર એવી કંપની નથી કે જે આ પ્રકારના પ્રયોગો કરે છે. વર્લ્ડ ઇન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન(WIPO) દ્વારા આપવામાં આવેલા નવા પેટન્ટ દ્વારા હિન્ટ આપવામાં આવી છે કે અંડર ડિસપ્લે કેમેરા ટેક્નોલોજી પર કામ કરવામાં આવી રહ્યું છે.

વધુ વાંચો: 6 એપ્રિલે ઓપ્પો એફ 19 લોન્ચ થશે, જાણો ફીચર્સ

આ વર્ષે કંપની લોન્ચ કરશે આ ફોન

લેટ્સ ગો ડિઝિટલ દ્વારા સ્પૉટ કરવામાં આવેલા WIPOના રિપોર્ટ અંગે જણાવ્યું છે કે ફેબ્રુઆરી 2020માં આ ટર્મિનલ ડિવાઇસ માટે પેટન્ટનું આવેદન આપવામાં આવ્યું હતું. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે શાઓમી આ વર્ષમાં આ કેમેરા સાથેના ફોનને લોન્ચ કરી શકે છે. આ ફિલ્પ કેમેરાને પાછળ રાખવામાં આવ્યું છે જેના કારણે ફ્રન્ટ કેમેરા રોટેટ થઇને પાછળના કેમેરા સાથે સક્રિય થાય છે.

વધુ વાંચો: વનપ્લસે ગેમના શોખિન માટે લોન્ચ કર્યો સ્માર્ટ ફોન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.